AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રીએ 2 હજાર રુપિયાથી કરિયરની શરુઆત કરી આજે નેટવર્થ છે કરોડોમાં

બિગ બોસ 17માં અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન જોવા મળી રહ્યા છે. શો દરમિયાન બંને ઘણીવાર નાની નાની બાબતો પર લડતા જોવા મળે છે. બિગ બોસમાં અંકિતા કેટલાક પોતાના અંગત ખુલાસા પણ કર્યા છે. તો ચાલો જાણીએ બિગ બોસમાં ઘરમાં ધમાલ મચાવી રહેલી આ જોડી વિશે. તેમજ પવિત્ર રિશ્તા ફેમ અર્ચનાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Dec 19, 2024 | 9:28 AM
Share
 અંકિતા લોખંડે હાલમાં તેના પતિ સાથે બિગ બોસના ઘરમાં છે. તો ચાલો આજે તમને અંકિતાના પરિવાર વિશે જણાવીએ

1 / 8
 અંકિતા લોખંડેનો જન્મ 19 ડિસેમ્બર 1984ના રોજ ઈન્દોરમાં શશિકાંત (એક બેંકર) અને વંદના પાંડિસ (શિક્ષક)ના ઘરે થયો હતો અને સૂરજ અને જ્યોતિ નામના બે નાના ભાઈઓ છે.

2 / 8
અંકિતા લોખંડેએ વર્ષ 2009ખી એકતા કપુરની સીરિયલ પવિત્ર રિશ્તાથી એક્ટિગ કરિયરની શરુઆત કરી હતી. અંકિતા અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેમણે મણિકર્ણિકા અને બાગી 3 સારી એવી ભૂમિકા નિભાવી છે,

3 / 8
શશિકાંત લોખંડેનું આ વર્ષે નિધન થયું છે. અંકિતા લોખંડેને ટીવી સિરીયલ પવિત્ર રિશ્તાથી મોટી ઓળખ મળી છે. અંકિતાએ આ સિરીયલમાં અર્ચનાનું પાત્ર નિભાવ્યું હતુ. સુશાંત સિંહ રાજપુત સાથે સ્ક્રિન શેર કરી હતી. બંન્ને અંદાજે 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. ત્યારબાદ બંન્નેનું બ્રેકઅપ થયું હતુ.

4 / 8
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે અંકિતાની જોડીએ સીરિયલ 'પવિત્ર રિશ્તા'ને હિટ બનાવી હતી. ચાહકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. આ સીરિયલમાં કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા પરંતુ થોડા વર્ષો પછી તેમના રસ્તા અલગ થઈ ગયા હતા. હવે અંકિતા વિકી જૈન સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે.

5 / 8
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. પરંતુ અભિનેતાના મૃત્યુ પછી ઘણીવાર એવું કહેવામાં આવતું હતું કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી.

6 / 8
 વિકી જૈન એક બિઝનેસમેન છે હાલમાં પતિ-પત્નીની જોડી બિગ બોસમાં ધમાલ મચાવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ અંકિતા લોંખડે કરતા તેના પતિ વિકી જૈનને ખુબ પસંદ કરી રહ્યા છે.

7 / 8
 વિકી જૈન એક બિઝનેસમેન છે હાલમાં પતિ-પત્નીની જોડી બિગ બોસમાં ધમાલ મચાવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ અંકિતા લોંખડે કરતા તેના પતિ વિકી જૈનને ખુબ પસંદ કરી રહ્યા છે. પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ચાહકો સાથે બંન્ને વીડિયો અને ફોટો પણ શેર કરતા રહે છે.

8 / 8
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

g clip-path="url(#clip0_868_265)">