Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એન્જિનિયરિંગ અભ્યાસ કર્યો, રાજકારણમાં એન્ટ્રી કરી પરંતુ સફળતા પંજાબી સિંગર તરીકે મળી, આવો છે સિદ્ધુ મુસેવાલાનો પરિવાર

મુસેવાલાનો જન્મ ભારતના પંજાબના માનસા જિલ્લાના મૂસા ગામમાં એક જાટ શીખ પરિવારમાં થયો હતો.તેમના પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌર છે. જે બીજી વખત માતા-પિતા બન્યા છે. તો આજે આપણે સિદ્ધુ મુસેવાલાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Mar 17, 2024 | 4:53 PM
 પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના ગીતોના ચાહક માત્ર પંજાબી જ નહીં પણ વિદેશી ચાહકો પણ હતા.સિદ્ધુ મુસેવાલાનું 295 નામનું એક ખૂબ જ લોકપ્રિય ગીત પણ છે, તો આજે તેના પરિવાર વિશે જાણીએ.

1 / 9
  સિદ્ધુ મુસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતુ. સિદ્ધુ મુસેવાલાનો જન્મ 11 જૂન 1993ના રોજ માનસાના મૂસા ગામમાં ચરણ કૌર અને બલકૌર સિંહને ત્યાં થયો હતો. નાની ઉંમરે સિદ્ધુ મુસેવાલાએ પોતાનું નામ કમાય લીધું હતુ.

2 / 9
 બાળપણથી જ મુસેવાલાને ગાવાનો શૌખ હતો.મુસેવાલા સ્કુલ, કોલેજના દિવસોમાં ગીત ગાતો હતો. પોતાની ગાયકીના દમ પર સિદ્ધુ મુસેવાલાએ પોતાના ગામનું નામ દુનિયાભરમાં રોશન કર્યું હતુ. ચાહકો મુસેવાલાને તેના ઘરે મળવા આવતા હતા.

3 / 9
સિદ્ધુ મુસેવાલા પોતાના ગામની સરકારી શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ ગુરુનાનક દેવ એન્જિનિયરિંગ કોલેજ લુધિયાણામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસપૂર્ણ કર્યો હતો.

4 / 9
2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ પકડ્યો અને રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને માનસાથી ચૂંટણી લડી હતી. પરંતુ મ્યુઝીકની પીચની જેમ તેની રાજકારણની પીચ સારી રહી નથી. ચૂંટણીમાં હાર મળી હતી.

5 / 9
તેણે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી તરીકે હિપ-હોપ સંગીત સાંભળવાનું શરૂ કર્યું, અને લુધિયાણામાં હરવિંદર બિટ્ટુ દ્વારા સંગીતની તાલીમ લીધી.એક ભારતીય રેપર અને ગાયક હતા. તેમણે મુખ્યત્વે પંજાબી ભાષાના સંગીત અને સિનેમામાં કામ કર્યું હતું. મૂસેવાલા તેમની પેઢીના પંજાબી કલાકારોમાંના એક તરીકે ગણવામાં આવતા હતા.

6 / 9
29 મે 2022 ના રોજ માણસાના જવાહરકે ગામમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા મૂસેવાલાની તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલા પંજાબી ઈન્ડસ્ટ્રીમાં એક મોટો ચેહરો હતો. તેના દેશભરમાં કરોડો ચાહકો હતા.

7 / 9
સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે લીધી હતી. ગાયક દુનિયાને 2 વર્ષથી અલવિદા કહી ચૂક્યો છે પરંતુ તેના ચાહકોના દિલમાં આજે પણ સિદ્ધુ મુસેવાલા જીવતો છે.

8 / 9
તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા તેમના માતા-પિતાનું એક માત્ર સંતાન હતુ. તેના મોતના 2 વર્ષ બાદ માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે આઈવીએફની મદદથી બીજી વખત માતા બની છે. અને પુત્રને જન્મ આપ્યો છે. હવે મુસેવાલા પરિવારમાં આ જૂનિયર મુસેવાલાનું સૌ કોઈએ સ્વાગત કર્યું છે.

9 / 9
Follow Us:
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે

સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી: PM મોદી

સ્વામિનારાયણ સાધુએ પહેલા કરી વિવાદાસ્પદ ટિપ્પણી, પછી માગી માફી

વડોદરામાં રમઝાનમાં શાળાનો સમય બદલવાનો વિવાદ, સરકારે આપ્યા તપાસના આદેશ

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની પડાપડી, જુઓ Video

Bhavnagar : જૂના બંદર નજીક પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો

Kheda : બેફામ ડમ્પર ચાલકે પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને લીધી અડફેટે

Jamnagar : PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે

ભિલોડા તાલુકામાં મામાએ 13 વર્ષની ભાણી પર આચર્યું દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">