AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની, દીકરો સિંગર, પુત્રવધુ કરી ચૂકી છે ફિલ્મોમાં કામ, Controversyમાં રહેતા સિંગરનો આવો છે પરિવાર

69 વર્ષીય ઉદિત નારાયણ તેની બીજી પત્ની સાથે આલીશાન મકાનમાં રહે છે,સિંગર ઉદિત નારાયણના લાઈવ કોન્સર્ટનો વીડિયો વાયરલ થતાની સાથે જ દરેક લોકો ગાયક વિશે વાત કરી રહ્યા છે. તો આજે આપણે ઉદિત નારાયણના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Feb 17, 2025 | 4:58 PM
Share
ઉદિત નારાયણ 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં બોલિવૂડના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક છે. તેઓ વિવિધ બોલિવૂડ સ્ટાર્સ માટે ઓન-સ્ક્રીન ગાયક તરીકે અવાજ આપી ચૂક્યા છે.

1 / 12
તેમણે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, દેવ આનંદ, આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ માટે ગાયા છે.

2 / 12
તેમના મોટાભાગના ગીતો અલકા યાજ્ઞિક સાથે છે. તેમણે 1970 માં રેડિયો નેપાળ માટે મૈથિલી લોક ગાયક (સ્ટાફ કલાકાર) તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં મોટાભાગે મૈથિલી અને નેપાળીમાં લોકપ્રિય લોકગીતો ગાયા હતા.

3 / 12
ઉદિત નારાયણ 2007 માં સોની ટીવી પર સંગીતકાર અનુ મલિક અને પ્લેબેક સિંગર અલીશા ચિનાઈ સાથે ઇન્ડિયન આઇડોલ 3 ના નિર્ણાયકોની પેનલમાં હતા.નારાયણ જો જીતા વોહી સુપર સ્ટાર અને સા રે ગા મા પા લિલ ચેમ્પ્સમાં ગેસ્ટ તરીકે પણ આવી ચૂક્યા છે

4 / 12
ઉદિત નારાયણના પિતા હરેકૃષ્ણ ઝા એક ખેડૂત હતા અને માતા ભુવનેશ્વરી દેવી એક લોક ગાયિકા હતી જેમણે તેમની કારકિર્દીને પ્રોત્સાહન આપ્યું છે. ઉદિત નારાયણે બે વાર લગ્ન કર્યા છે, પહેલા રંજના નારાયણ ઝા સાથે અને પછી દીપા ગહતરાજ સાથે.

5 / 12
અનેક દાયકાઓ સુધી સંગીત જગત પર રાજ કરનાર બોલિવૂડ ગાયકનું અંગત જીવન ઉતાર-ચઢાવ ભર્યું છે. પહેલા ત્યારે વિવાદમાં આવ્યો જ્યારે ખબર પડી કે તેણે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વિના અને તેને જાણ કર્યા વિના તેની બીજી પત્ની સાથે લગ્ન કર્યા છે. આજે આપણે ઉદિત નારાયણના પર્સનલ લાઈફ વિશે રસપ્રદ માહિતીઓ જાણીએ.

6 / 12
 સિંગર ઉદિત નારાયણ આ વખતે એક વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં છે, જેમાં ગાયક મહિલા ચાહકને લિપ-કિસ કરતો જોવા મળી રહ્યો છે. મહિલા ચાહકો સાથે કરવામાં આવેલી આ હરકત પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

7 / 12
સિંગરને 5 વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તેનું મુંબઈના અંધેરીમાં એક આલીશાન ઘર છે, જ્યાં તે તેના બીજા લગ્નથી તેની પત્ની દીપા નારાયણ સાથે રહે છે. જ્યારે તેનો પુત્ર આદિત્ય નારાયણ તેની પત્ની શ્વેતા અગ્રવાલ સાથે બાજુમાં રહે છે.

8 / 12
ગાયક ઉદિત નારાયણ, જેઓ 69 વર્ષના છે, તેમનો જન્મ બિહારના સુપૌલ જિલ્લાના બાયસ ગોઠ ગામમાં થયો હતો. તેણે સુપૌલની જાગેશ્વરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યું, પછી વધુ અભ્યાસ માટે નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાં ગયા હતા.

9 / 12
અભ્યાસ દરમિયાન ઉદિત નારાયણે નેપાળી રેડિયો માટે મૈથિલી, નેપાળી ગીતો ગાવાનું શરૂ કર્યું. ત્યારપછી તેઓ 1978માં મુંબઈ આવ્યા અને ફિલ્મોમાં તેમને વધારે સફળતા ન મળી. દરમિયાન પરિવારે ઉદિત નારાયણના લગ્ન 1984માં રંજના નારાયણ ઝા સાથે કરાવ્યા હતા.

10 / 12
ઉદિત નારાયણ પોતાની કારકિર્દી માટે ઘર છોડીને મુંબઈ આવ્યા હતા. મુંબઈ આવ્યા બાદ તેની મુલાકાત એર હોસ્ટેસ દીપા ગહતરાજ સાથે થઈ અને બંનેએ વર્ષ 1985માં લગ્ન કરી લીધા. આ બંનેને એક પુત્ર આદિત્ય નારાયણ છે, જે તેના પિતાની જેમ પ્લેબેક સિંગર છે.

11 / 12
  ઉદિત નારાયણ નેપાળી ગાયિકા દીપા ગહતરાજ બંનેએ અનેક નેપાળી ફિલ્મો માટે ગીતો પણ ગાયા છે.જ્યારે રંજનાને બીજા લગ્નની ખબર પડી ત્યારે તેણે સૌ પ્રથમ સામાજિક સ્તરે પંચાયતની સલાહ લીધી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">