AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખું બોલિવુડ જેના ડિઝાઈન કરેલા કપડાં પહેરી લગ્ન કરે, તે ડિઝાઈનર 58 વર્ષે પણ કુંવારો છે, જુઓ પરિવારમાં કોણ કોણ છે

આજે આપણે એક એવા ડિઝાઈનરના પરિવાર વિશે વાત કરીશું. જેના ડિઝાઈન કરેલા કપડાં વગર પાર્ટી ,ઈવેન્ટ કે કોઈ પણ બોલિવુડ સ્ટારના લગ્ન અધુરુ છે.આખા બોલિવુડના કપડાં ડિઝાઈન કરનાર ડિઝાઈનર 58 વર્ષની ઉંમરે પણ કુંવારો છે.

| Updated on: Oct 18, 2025 | 6:30 AM
Share
 ફેમસ મનીષ મલ્હોત્રાનું નામ કોણ નહી જાણતું હોય. બોલિવુડની કોઈ પાર્ટી હોય કે ઈવેન્ટ કે પછી બોલિવુડ સ્ટારના લગ્ન હોય. તમામ સ્ટાર મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા કપડાં પહેરે છે.

1 / 12
મનીષ મલ્હોત્રાનો પરિવાર જુઓ

મનીષ મલ્હોત્રાનો પરિવાર જુઓ

2 / 12
મનીષ મલ્હોત્રાને આજે કોઈ ઓળખની જરુર નથી.એવું પણ કહી શકાય કે, તેઓ બોલિવુડ સ્ટારના સૌથી ફેવરિટ ફેશન ડિઝાઈનરમાંથી એક છે.મનીષે એક ઈન્ટરવ્યુંમાં એમ પણ કહ્યું કે જ્યારે તે નાનો હતો, ત્યારે તે તેની માતાને સાડી પસંદ કરવામાં મદદ કરતો હતો.

3 / 12
તો આજે આપણે મનીષ મલ્હોત્રાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું. તમને જણાવી દઈએ કે, મનીષ મલ્હોત્રા 58 વર્ષની ઉંમરે પણ કુંવારો છે.

4 / 12
મનીષ મલ્હોત્રાનો જન્મ 5 ડિસેમ્બર 1966માં થયો હતો. તે એક ભારતીય ફેશન ડિઝાઇનર, કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટ, ઉદ્યોગસાહસિક, ફિલ્મ નિર્માતા છે.જે મુંબઈમાં રહે છે.

5 / 12
મનીષ મલ્હોત્રાના માતા-પિતા વિશે કોઈ જાહેર માહિતી નથી, પરંતુ તેમના ભાઈ પુનિત મલ્હોત્રા છે, જે એક ફિલ્મ દિગ્દર્શક છે. તેઓ એક પંજાબી પરિવારમાંથી આવે છે અને દિલ્હીમાં મોટા થયા હતા. તેમના પરિવારમાં તેમના ભાઈ અને પુનિત મલ્હોત્રાનો સમાવેશ થાય છે.

6 / 12
મનીષ મલ્હોત્રાનો જન્મ મુંબઈમાં એક પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમણે મુંબઈની સેક્રેડ હાર્ટ બોય્ઝ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 19 વર્ષની ઉંમરે, મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં આર્ટ્સનો અભ્યાસ કરતી વખતે બાંદ્રામાં ઇક્વિનોક્સ નામના બુટિકમાં જોડાયા હતા.

7 / 12
1987માં, તેમણે બે દરજીને કામ પર રાખ્યા અને તેમના ઘરેથી કસ્ટમાઇઝ્ડ કોચર ઓર્ડર લેવાનું શરૂ કર્યું. 1989માં, તેમણે ડેવિડ ધવનની ફિલ્મ માટે એક ગીત સિક્વન્સમાં અભિનેત્રી દિવ્યા ભારતીને સ્ટાઇલિશ કપડાં પુરા પાડ્યા હતા, પરંતુ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ ન હતી. તેમણે 1990માં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટ તરીકે ડેબ્યૂ કર્યું હતુ.

8 / 12
મલ્હોત્રાને ફેશન ઈન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે પ્રિયદર્શિની મેમોરિયલ એવોર્ડ અને 1996માં ફિલ્મ રંગીલા (1995) માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

9 / 12
મનીષ મલ્હોત્રા હાઇ જ્વેલરી અને સ્ટેજ૫ પ્રોડક્શન નામની ફિલ્મ પ્રોડક્શન કંપની છે.

10 / 12
મનીષ મલ્હોત્રા હાઇ જ્વેલરી અને સ્ટેજ 5 પ્રોડક્શન નામની ફિલ્મ પ્રોડક્શન કંપની છે. રિપોર્ટ મજુબ જાન્યુઆરી 2025 સુધીમાં, તેમની કુલ સંપત્તિ 300 મિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ છે. મલ્હોત્રા બે વાર મેનહટનમાં મેટ ગાલા રેડ કાર્પેટ પર જોવા મળી ચૂક્યા છે.

11 / 12
મનીષે કભી ખુશી કભી ગમથી લઈને સ્ટુડન્ટ ઓફ ધ યર સુધીની સેંકડો મોટી બોલિવૂડ ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે.મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા કપડાંની ભારતમાંથી યુરોપ અને અમેરિકા જેવા મોટા દેશોમાં માંગ રહે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">