AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એર હોસ્ટેસ નોકરી છોડી અભિનેત્રી બની, આજે સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીનો આવો છે પરિવાર

સોનમ બાજવાનો જન્મ ઉત્તર પ્રદેશના નૈનિતાલમાં એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્ચાસ પૂર્ણ કર્યો છે. એર હોસ્ટેસ બની, પરંતુ બાદમાં અભિનયમાં કારકિર્દી બનાવવા માટે આ નોકરી છોડી હતી.સોનમ બાજવાના પરિવાર વિશે જાણો

| Updated on: May 06, 2025 | 7:30 AM
અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 5 ટુંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી અને સોનમ બાજવા મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

1 / 12
 લાંબા સમય સુધી રાહ જોયા બાદ, 'હાઉસફુલ 5' નું ટીઝર આખરે રિલીઝ થયું છે. આગામી કોમેડી-ડ્રામા ફિલ્મ હાઉસફુલ 5 નું  ગીત 'લાલ પરી' રિલીઝ થયું છે.જેમાં સોનલ બાજવા પણ જોવા મળી રહી છે.

2 / 12
સોનમ બાજવા હાઉસફુલ 5માં ધમાલ મચાવવા આવી રહી છે

3 / 12
 પંજાબી અભિનેત્રી સોનમ બાજવા ખૂબ જ સ્ટાઇલિશ છે.પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સુંદરતાથી લાખો-કરોડો ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

4 / 12
સોનમપ્રીત બાજવાનો જન્મ 16 ઓગસ્ટ 1989ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો છે. એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે પંજાબી ફિલ્મોમાં કામ કરે છે. પંજાબી સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બાજવાને બે પીટીસી પંજાબી ફિલ્મ પુરસ્કારો અને ચાર ફિલ્મફેર પુરસ્કારો પંજાબી માટે નામાંકન મળ્યા છે.

5 / 12
સોનમ બાજવા પંજાબી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. સોનમ બાજવાનો જન્મ ઉત્તરાખંડના નાનકમત્તા, રૂદ્રપુરમાં થયો હતો અને હાલમાં તે મુંબઈમાં રહે છે. આજે આપણે આ સુંદર અભિનેત્રી સોનમ બાજવાના પરિવાર વિશે વાત કરીશું.

6 / 12
સોનમે દિલ્હીમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ તે 2012 માં મુંબઈ ગઈ. ત્યાં તેણે ફેમિના મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો, પરંતુ સફળતા મળી નહીં. ગ્લેમરની દુનિયામાં સારી શરૂઆત ન હોવાને કારણે, સોનમ એર હોસ્ટેસ બની, પરંતુ અભિનયની દુનિયામાં તક મળતાં તેણે નોકરી છોડી દીધી.

7 / 12
સોનમ બાજવાએ 2013માં ફિલ્મ 'બેસ્ટ ઓફ લક' થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે ગામડાની એક માસૂમ છોકરીની ભૂમિકા ભજવીને બધાનું દિલ જીતી લીધું. આ પછી તેણે દિલજીત દોસાંઝ સાથે1984માં પંજાબમાં કામ કર્યું.

8 / 12
તમને જણાવી દઈએ કે સોનમે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પણ ડેબ્યૂ કર્યું છે. સોનમના કરિયર માટે 2016નું વર્ષ ખૂબ સારું સાબિત થયું. આ વર્ષે તેણે એક પછી એક ચાર ફિલ્મો કરી. આ પછી, સોનમની કારકિર્દીએ એટલી સ્પીડ પકડી કે તે ફેમસ થઈ ગઈ.

9 / 12
સોનમ બાજવાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે,મને એવી ફિલ્મોમાં કામ કરવાનું ગમે છે જે હું મારા ભાઈ સાથે પણ જોઈ શકું. હું ફક્ત લોકોની નજર ખેંચવા કે તેમનું મનોરંજન કરવા માટે કંઈ કરી શકતો નથી.

10 / 12
સોનમ પંજાબી સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે, હવે દરેક તેને બોલીવુડમાં પોતાનો ચાર્મ ફેલાવતી જોવા માટે ઉત્સાહિત છે.સોનમે જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. જોકે તેની રિલીઝ તારીખ હજુ સુધી કન્ફર્મ નથી, 'દીવાનીયાત' 2025 ના અંતમાં રિલીઝ થશે.

11 / 12
સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ પણ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">