ભાવનગરમાં છે સાસરિયું અમદાવાદમાં થયો જન્મ, ગુજરાતી, હિન્દી તેમજ તમિલ ફિલ્મમાં કામ કરી ચૂકી છે અભિનેત્રી

આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જે ગુજરાતી સિનેમામાં તો હિટ રહી છે. આ સાથે બોલિવુડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. માનસી પારેખ હૉરર ફિલ્મ 'ઝમકુડી'માં જોવા મળશે, તો ચાલો અભિનેત્રીના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: May 26, 2024 | 11:08 AM
 'કસૌટી ઝિંદગી કી', 'ઇન્ડિયા કૉલિંગ' અને 'સુમિત સબ સંભાલ લેગા' જેવી અનેક ટીવી-સિરિયલમાં માનસી પારેખ ગોહિલને તમે જઈ હશે. આ ગુજરાતી અભિનેત્રી અહિ સુધી પહોંચવા માટે પરિવારનો ખુબ સપોર્ટ રહ્યો છે. તો માનસી પારેખ ગોહિલના પરિવાર વિશે જાણીએ.

1 / 11
 માનસી પારેખ ગોહિલ એક ગુજ્જુ અભિનેત્રી, ગાયિકા, નિર્માતા છે. તેણે અનેક  ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલોમાંની એક સિરિયલ સુમિત સંભાલ લેગા, જેમાં તેના પાત્રનું નામ માયા હતું, જે બાદ તેણી ઘણી ફેમસ થઈ હતી.

2 / 11
 સ્ટાર પર પ્રસારિત થતી સિરિયલમાં તેના અભિનય માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે વખાણ પણ થયા હતા. ઝી ટીવીનો રિયાલિટી શો સ્ટાર યા રોકસ્ટારની વિજેતા રહી હતી. આ સાથે તેણે સૌલ સૂત્ર નામનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે, જેમાં તે ડિજિટલ કન્ટેન્ટ બનાવે છે.

3 / 11
અભિનેત્રી માનસીનો જન્મ ગુજરાતમાં થયો હતો, અને મુંબઈમાં તે મોટી થઈ છે. જો કે, શરૂઆતથી મુંબઈમાં રહેતા હોવા છતાં ગુજરાત સાથે ખુબ જ સારું કનેક્શન છે. ગુજરાતી ચાહકો પણ મોટી સંખ્યામાં છે.

4 / 11
 તેને સંગીતનો પણ ખૂબ શોખ છે અને તે પુરષોત્તમ ઉપાધ્યાયની ચાહક છે. તેણે 2008માં પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ તેમની કારકિર્દી પર ધ્યાન આપવાનું નક્કી કર્યું અને બાદમાં તેમના ઘરે નિરવી નામની પુત્રીનો જન્મ થયો હતો.

5 / 11
માનસીએ ટીવી સિરિયલોમાં અભિનયની શરૂઆત 2004માં કિતની મસ્ત હૈ ઝિંદગીથી કરી હતી, પરંતુ 2005માં સ્ટાર વનની સિરિયલ ઈન્ડિયા કૉલિંગથી તે ફેમસ થઈ હતી.

6 / 11
તેમણે ઝી ટીવી રિયાલિટી શો જીત્યા પછી સ્ટાર પ્લસ સિરિયલ ગુલાલમાં અભિનય કર્યો હતો. આ પછી તે 9X ચેનલની સીરિયલ રિમોટ કંટ્રોલમાં પણ જોવા મળી હતી અને તે પછી સ્ટાર વનની લાફ્ટર કે ફટકેમાં પણ જોવા મળી હતી.

7 / 11
માનસી તમિલ ફિલ્મ લીલાઈમાં અભિનેતા શિવ પંડિત સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મ એપ્રિલ 2012માં રિલીઝ થઈ હતી. આ પછી માનસીએ પણ યે કૈસી લાઈફ સાથે બોલિવુડમાં પ્રવેશ કર્યો, જે ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. આ માટે તેના પતિ પાર્થિવ તેમજ પરિવારનો ખુબ સપોર્ટ રહ્યો છે.

8 / 11
તમને જણાવી દઈ કે, ગુજરાતી અભિનેત્રી  ટેલિવિઝન, ફિલ્મ, શોર્ટ ફિલ્મ તેમજ વેબ સિરીઝ અને થિયેટર શો પણ કરી ચૂકી છે. તેમજ મુકેશ અંબાણીના દિકરાના પ્રી વેડિંગ ફંક્શનમાં પણ કપલ સાથે જોવા મળ્યું હતુ.

9 / 11
 ગુજરાતી હોરર ફિલ્મ ઝમકુડીમાં માનસી પારેખ જોવા મળશે. અભિનેત્રી એક માતા તેમજ પત્ની તરીકેની જવાબદારી ખુબ સારી રીતે નિભાવતી જોવા મળે છે.

10 / 11
આજે ભારતના શ્રેષ્ઠ ગાયક કલાકારમાં તેમના પતિનું નામ આવે છે. ભાવનગરના રહેવાસી પાર્થિવ ગોહિલે દેવદાસ, સાંવરિયા, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર સહિતની ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે કામ કર્યું છે. ગુજરાતી સુપરહિટ ફિલ્મ કચ્છ એક્સપ્રેસનું નિર્માણ કર્યું છે,

11 / 11
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">