AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુટ્યુબ પર કરોડોની કમાણી કરી બોલિવુડ સ્ટારને પાછળ છોડનાર આશિષ ચંચલાણીનો પરિવાર જુઓ

યુટ્યુબર આશિષ ચંચલાણી પોતાના વીડિયોથી બધાને હસાવે છે. તે હાલમાં અભિનેત્રી એલી અવરામ સાથેના તેના રિલેશનશીપના કારણે ચર્ચામાં છે. તેમજ બિગ બોસમાં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. તેની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.તો આજે આપણે આશિષ ચંચલાનીના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Aug 28, 2026 | 7:20 AM
Share
આશિષ  ચંચલાણીના પિતા એક થિયેટરના માલિક છે, જેના કારણે તેમનો પ્રારંભિક ઝુકાવ અભિનય તરફ હતો. આશિષે એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી, પરંતુ કન્ટેન્ટ ક્રિએશન પ્રત્યેનો તેમનો જુસ્સો પહેલાથી જ મજબૂત હતો, જેના કારણે તેમણે તેમના મિત્રો અને પરિવાર સાથે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

1 / 10
આશિષ ચંચલાણી એક ભારતીય હાસ્ય કલાકાર, અભિનેતા, લેખક અને દિગ્દર્શક છે. આજે આપણે આશિષ  ચંચલાણીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

2 / 10
આશિષ ચંચલાણીનો પરિવાર જુઓ

આશિષ ચંચલાણીનો પરિવાર જુઓ

3 / 10
આશિષ ચંચલાણી જાણીતો યુટ્યુબર છે. તેની યુટ્યુબ ચેનલનું નામ આશિષ  ચંચલાણી વાઈન્સ છે. આ ચેનલના 3 કરોડથી વધારે સબ્સક્રાઈબર છે. આશિષના યુટ્યુબ ચેનલે તેની કિસ્મત ખોલી છે.

4 / 10
આશિષ ચંચલાણી ભારતના સૌથી લોકપ્રિય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે, આશિષ  ચંચલાણી હાસ્ય કલાકારો અને અભિનેતાઓમાંના એક છે. આશિષ ચેનલની સાથે જાહેરાત દ્વારા કોરોડ રુપિયા કમાય છે.

5 / 10
આશિષ  ચંચલાણીનો જન્મ 7 ડિસેમ્બર, 1993 ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તેમની યુટ્યુબ ચેનલ, આશિષ  ચંચલાણી વાઇન્સના કરોડો સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યાં તેઓ રમુજી કોમેડી વિડિયો પોસ્ટ કરે છે.

6 / 10
આશિષ  ચંચલાણીપોતાની યુટ્યુબ પર શરુઆતમાં ફિલ્મના રિવ્યુ કરતો હતો.

7 / 10
ત્યારબાદ યુટ્યુબ ચેનલ પણ શરુ કરી હતી. પોતાનો પહેલા વીડિયો 2014માં પોસ્ટ કર્યો હતો. આજે આ ચેનલ પર 3 કરોડથી વધારે સબસ્ક્રાઈબર છે.

8 / 10
બી.ટેકનો અભ્યાસ દરમિયાન આશિષ  ચંચલાણીએ યુટ્યુબ પર કોમેડી વીડિયો જોવાનું શરુ કર્યું હતુ. ત્યારબાદ તે ખુદ કોમેડી શોર્ટ બનાવતો હતો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો હતો.

9 / 10
યુટ્યુબ સિવાય આશિષ  ચંચલાણી લાઈવ શો, જાહેરાત, પ્રમોશન તેમજ મોટી હસ્તીઓ સાથે કોલાબરેશન કરે છે. આજે તેની નેટવર્થ ખુબ મોટી છે.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?

તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી

સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી

AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત

સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?

Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી

ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ

જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!

g clip-path="url(#clip0_868_265)">