AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકિતા લોખંડે તેના પતિ પર નજર રાખે છે? વિકી જૈનનો મોટો ખુલાસો, કહ્યું કે-પાર્ટનર પર….

અંકિતા લોખંડે લાંબા સમયથી એક્ટિંગ ફિલ્ડમાં છે. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેની જોરદાર ફેન ફોલોઈંગ જોઈ શકાય છે. અંકિતા લોખંડેએ થોડા દિવસો પહેલા તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસમાં ભાગ લીધો હતો. જો કે તેમની વચ્ચે જોરદાર દલીલ જોવા મળી હતી.

| Updated on: Apr 11, 2024 | 10:01 AM
Share
અંકિતા લોખંડે અને વિકી જૈને બિગ બોસમાં ભાગ લીધો હતો. જો કે, બિગ બોસના ઘરમાં જ્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.

1 / 5
આટલું જ નહીં અંકિતા અને વિકીના છૂટાછેડાની પણ ભારે ચર્ચા થઈ હતી. હાલમાં જ અંકિતા અને વિકી એક ઈન્ટરવ્યુમાં સાથે આવ્યા હતા.

2 / 5
આ અવસર પર અંકિતા અને વિકી તેમના સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા જોવા મળ્યા હતા. અંકિતા અને વિકી મ્યુઝિક વીડિયો 'લા પિલા દી શરાબ'માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા.

3 / 5
આ વખતે અંકિતાએ કહ્યું કે, તેના પાર્ટનર સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. જો કે વિકી અંકિતા લોખંડેને ચીડવતો જોવા મળ્યો હતો.

4 / 5
વિકીએ કહ્યું તે સાચું છે, પાર્ટનર પર નજર રાખવાની જરૂર નથી. હવે વિકીના આ નિવેદનની ભારે ચર્ચા જોવા મળી રહી છે.

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">