ડાન્સ ઈન્ડિયા ડાન્સથી લઈ ટીવી સિરીયલમાં એન્ટ્રી કરી, ઘરે ઘરે જાણીતી થયેલી અભિનેત્રી ઈશા કંસારાના પરિવાર વિશે જાણો

ઈશા કંસારાનો જન્મ ગુજરાતી પરિવારના ઘરે થયો છે. ઈશાએ ટેલિવિઝનથી લઈ ડાન્સ શોમાં પણ જોવા મળી ચૂકી છે. ચુલબુલી અભિનેત્રીના આજે લાખો ચાહકો છે. ગુજરાતી અભિનેત્રીની સુંદરતા અને સ્ટાઈલ સો કોઈને પસંદ આવે છે, તો આઝે ઈશા કંસારાના પરિવાર વિશે જાણો.

| Updated on: Sep 25, 2024 | 12:49 PM
ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારા સામે બોલિવુડ અભિનેત્રીઓ પણ ટુંકી પડે છે. ઈશાએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંખ્યાબંઘ ફિલ્મો આપી છે. ગુજરાતી ફિલ્મોમાં ઈશા કંસારાએ દુનિયાદારી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતુ.

1 / 12
ટીવીની ફેમસ અભિનેત્રી છે ઈશા કંસારા ગુજરાતી ફિલ્મોમાં પણ કરી ચૂકી છે કામ, જુઓ ઈશા કંસારાનો પરિવાર

2 / 12
ઈશા કંસારાના ચાહકો માત્ર ગુજરાત જ નહિ પરંતુ બોલિવુડમાં પણ છે. સોશિયલ મીડિયા પર ઈશાના લાખો ચાહકો છે.  અભિનેત્રી પોતાના હેલ્થને લઈ ખુબ જ સતર્ક છે.

3 / 12
ઈશા કંસારા એક ભારતીય અભિનેત્રી છે જેણે હિન્દી ટીવી સિરિયલો મુક્તિ બંધન, મેરી ભાભીમાં અભિનય કર્યો હતો. તેમણે મેડમ સર (2020) અને ઝિંદગી મેરે ઘર આના (2021) સિરીયલમાં પણ ભૂમિકા ભજવી ચૂકી છે.

4 / 12
 ઈશાનો જન્મ 20 ઓગસ્ટ 1992ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેના પિતાનું નામ રમેશ કંસારા અને માતાનું નામ હર્ષા કંસારા છે, તેના પિતા વેપારી અને માતા ગૃહિણી છે, ભાઈનું નામ દૈવિક કંસારા અને ભાભી કાલિંદી સોની કંસારા એક ગૃહિણી છે.

5 / 12
6 વર્ષની ઉંમરે ભરતનાટ્યમમાં તેણીની તાલીમ શરૂ કરી અને 14 વર્ષની ઉંમરે તેમણે અરંગેત્રમમાં જોવા મળી હતી.( અરંગેત્રમ સેરમની એટલે જ્યારે કોઈ વિદ્યાર્થી શાસ્ત્રીય નૂત્ય કે સંગીત શીખે ત્યારે પહેલો સ્ટેજ શો કરે તેને કહેવામાં આવે છે) જ્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે દરમિયાન 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના સ્ટેજ પર જોવા મળી હતી. જેમાં તે 100 સ્પર્ધકોમાં સામેલ હતી.

6 / 12
ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારા ક્લાસિલ ડાન્સર પણ છે. તે ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરિયલ્સમાં પણ એક્ટિંગ કરતી જોવા મળી ચૂકી છે.કંસારાની અભિનય કારકિર્દી 2010માં હિન્દી ટીવી સિરિયલ મુક્તિ બંધનથી શરૂ થઈ હતી, જે શ્રી હરકિસન મહેતાની પ્રખ્યાત નવલકથા મુક્તિ બંધનનું રૂપાંતરણ હતું.

7 / 12
ઘોરણ 12મા અભ્યાસ કરતી હતી તે દરમિયાન નાટકમાં લીડ તરીકે સ્ટેજ પર જોવા મળી હતી, આ નાટકમાં તેણે એક અંધ છોકરીનું પાત્ર દર્શાવ્યું હતું. અમદાવાદમાં આ પ્રદર્શન તેની થિયેટરની કારકિર્દીની શરૂઆતમાં હતું.

8 / 12
2010માં ઈશા મુંબઈ આવી ગઈ. ત્યાં, તેણી મીઠીબાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સમાં જોડાઈ. 13 વર્ષથી તે અભિનય ક્ષેત્રે છે.  6 ગુજરાતી ફિલ્મો, 5 ટેલિવિઝન શો, 25 થી વધુ ટીવી કમર્શિયલ અને વિવિધ OTT સ્કેચ અને મ્યુઝિક વિડિયોમાં જોવા મળી ચૂકી છે.

9 / 12
ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારા સિદ્ધાર્થ ભાવસાર સાથે લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ ચૂકી છે. તેમણે 2022માં સિદ્ધાર્થ અમિત ભાવસાર સંગીતકાર અને ગાયક સાથે લગ્ન કર્યા છે. એશા કિચન ચેમ્પિયન સીઝન 4માં પણ જોવા મળી ચૂકી છે.

10 / 12
તેની ફિલ્મ, 3 એક્કા, બ્લોકબસ્ટર હિટ રહી છે, જેણે તેની રજૂઆતના પ્રથમ 2 અઠવાડિયામાં 20 કરોડથી વધુની કમાણી કરી હતી.'3 એકા' માં ઈશા જ્હાન્વીની ભૂમિકા ભજવે છે,

11 / 12
 હાલમાં આ અભિનેત્રી ફિલ્મ ફક્ત પુરુષોમાં જોવા મળી રહી છે. જેને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

12 / 12
Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક

હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">