AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર

સુનિતા આહુજા રિયાલિટી શો લોકઅપ 2માં ધમાલ મચાવી રહી છે. સુનિતા આહુજા કોણ છે અને ગોવિંદાની લાઈફમાં તેની એન્ટ્રી કેવી રીતે થઈ. સુનિતા આહુજાના પરિવારમાં કોણ કોણ છે ચાલો આજે વિસ્તારથી જાણીએ.

| Updated on: Jul 06, 2026 | 6:15 AM
Share
સુનિતા આહુજા અને ગોવિંદાના સંબંધો ઘણા સમયથી સમાચારમાં છે. તેમના અણબનાવના સમાચાર હંમેશા ચર્ચામાં રહ્યા છે. હવે, સુનિતાએ લોક અપમાં છેતરપિંડી વિશે વાત કરી છે.સુનીતા આહૂજાનો પરિવાર જુઓ.

1 / 13
 'લોક અપ' શોમાં તેના પતિ ગોવિંદાના અફેર, તેમના લગ્નમાં થયેલા વિશ્વાસઘાત અને તેમના અલગ થવાના કારણો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે એ પણ ખુલાસો કર્યો કે હવે તે ફક્ત તેના બાળકો માટે જ જીવે છે.

2 / 13
સુનિતા આહુજાનો પરિવાર જુઓ

સુનિતા આહુજાનો પરિવાર જુઓ

3 / 13
બોલિવુડ અભિનેતા ગોવિંદા કિંગ ઓફ કોમેડીના નામથી ફેમસ છે. જેટલો ગોવિંદા ચર્ચામાં રહ્યો તેટલી જ તેની પત્ની હાલ ચર્ચામાં છે. સુનિતા તેના જડબાતોડ જવાબોના કારણે ચર્ચામાં રહે છે.

4 / 13
સુનિતા આહુજા બોલિવૂડ સ્ટાર ગોવિંદાની પત્ની છે. તે એક પંજાબી પરિવારમાંથી આવે છે અને મુંબઈમાં ઉછરી છે. તેના પરિવારમાં તેના પતિ અને બે બાળકો છે.

5 / 13
સુનિતા આહુજા હાલમાં નેટફ્લિક્સનો રિયાલિટી શો લોકઅપ 2નો ભાગ બની છે. આ શોમાં સ્પર્ધક તરીકે પોતાની રમત દેખાડી રહી છે. તેમજ અનેક મોટા ખુલાસાઓ પણ કરી રહી છે.

6 / 13
સુનિતાના ભત્રીજા કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કશ્મીરા શાહ સાથે પરિવારનો લાંબા સમય સુધી વિવાદ રહ્યો હતો. હાલમાં કૃષ્ણા અભિષેક, કશ્મીરા સુનિતા આહુજાને રિયાલિટી શોમાં મળ્યા હતા.

7 / 13
એક ઈન્ટરવ્યુમાં સુનિતાએ કહ્યું હતુ કે, 15 વર્ષની ઉંમરમાં તે ગોવિંદાને પસંદ કરવા લાગી હતી. 3 વર્ષ સુધી રિલેશનશીપમાં રહી 18 વર્ષની ઉંમરે ગોવિંદા સાથે લગ્ન કર્યા હતા. 19 વર્ષની ઉંમરે સુનિતા આહુજા માતા બની હતી. સુનિતા આહુજા અને ગોવિંદાએ વર્ષ 1987ના રોજ લગ્ન કર્યા હતા.

8 / 13
આજે ગોવિંદા અને સુનિતા આહુજા 2 બાળકો દીકરી ટીના અને દીકરો યશવર્ધનના માતા-પિતા છે. બંનેની એક દીકરીનું 4 મહિનાની ઉંમરમાં નિધન થયું હતુ. કારણ કે, તે પ્રિમૈચ્યોર બાળક હતુ.

9 / 13
સુનિતાની મોટી બહેનના લગ્ન ગોવિંદાના મામા આનંદ સિંહ સાથે થયા હતા. સુનિતા ગોવિંદાના મામાની સાળી છે.ગોવિંદા સ્ટ્રગલના દિવસો દરમિયાન પોતાના મામાને ત્યાં રહેતા હતો. આ દરમિયાન તેની મુલાકાત સુનિતા સાથે થઈ હતી.

10 / 13
ગોવિંદાની પત્ની સુનિતા આહુજા તેની સાથે રહેતી નથી, છતાં તે લક્ઝરી લાઈફ જીવે છે.સુનિતા પાસે એક લક્ઝરી કાર, BMW પણ છે. તેના પતિ ગોવિંદાએ કરવા ચોથ પર તેને આ કાર ભેટમાં આપી હતી.

11 / 13
સુનિતા આહુજાની કુલ સંપત્તિ આશરે 250-300 મિલિયન હોવાનો અંદાજ છે.

12 / 13
 જોકે તે ક્યારેય ફિલ્મોમાં અભિનય કર્યો નથી, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, તેના પતિ સાથે રિયલ એસ્ટેટ રોકાણો અને તેની "મન્નત વિથ સુનિતા" યુટ્યુબ ચેનલ દ્વારા નોંધપાત્ર રકમ કમાય છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, સુરક્ષા વધાર્યા બાદ મળી મંજૂરી

સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ

રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે

વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર

ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા

વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video

ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video

સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન

સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો

સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ

g clip-path="url(#clip0_868_265)">