AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ગજની’ના ખલનાયક પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે. 'ગજની', 'લગાન' અને 'મહાભારત'માં અશ્વત્થામા જેવા યાદગાર પાત્રો ભજવનાર રાવત લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા.

| Updated on: Aug 04, 2026 | 9:57 PM
Share
બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'ગજની' માં પોતાના દમદાર અભિનયથી અલગ ઓળખ બનાવનાર જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર સામે આવતા ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અભિનેતા યશપાલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમના નિધનની માહિતી આપી હતી.

1 / 5
પ્રદીપ રાવતે પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા. ખાસ કરીને 'લગાન' અને 'ગજની' જેવી ફિલ્મોમાં તેમના અભિનયને દર્શકો અને વિવેચકો બંને તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. માત્ર હિન્દી સિનેમામાં જ નહીં, પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ તેમણે પોતાની અભિનય પ્રતિભાનો સફળતાપૂર્વક પરિચય આપ્યો હતો.

2 / 5
ફિલ્મોમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રદીપ રાવતે બી.આર. ચોપરાની લોકપ્રિય ટીવી સિરિયલ 'મહાભારત' માં અશ્વત્થામાનું પાત્ર ભજવીને પોતાની અભિનય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મો અને વિવિધ ભાષાના સિનેમામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી.

3 / 5
અભિનેત્રી રોશની આચરેજાએ પણ પ્રદીપ રાવતના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પ્રદીપ રાવત છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. શરૂઆતમાં તેમની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.

4 / 5
પ્રદીપ રાવતના નિધનથી ભારતીય ફિલ્મ ઉદ્યોગે એક અનુભવી અને બહુમુખી કલાકાર ગુમાવ્યો છે. તેમના દ્વારા ભજવાયેલા અનેક યાદગાર પાત્રો હંમેશા દર્શકોની સ્મૃતિમાં જીવંત રહેશે અને ભારતીય સિનેમામાં તેમનું યોગદાન લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.

5 / 5

સરકારી ખર્ચે કરો તીર્થયાત્રા, આ રાજ્યોના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજના

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

g clip-path="url(#clip0_868_265)">