AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

53 વર્ષીય અભિનેત્રી છે રામાયણની મંથરા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ આજકાલ ખુબ ચર્ચામાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને પણ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે ચર્ચાએ છે કે આ લોકપ્રિય અભિનેત્રી ફિલ્મમાં મંથરાની ભૂમિકામાં જોવા મળશે.શીબા ચઢ્ઢાનો પરિવાર જુઓ

| Updated on: Aug 05, 2026 | 7:15 AM
Share
લોકપ્રિય અભિનેત્રી શીબા ચઢ્ઢા નિતેશ તિવારીની 4,000 કરોડ રૂપિયાની ફિલ્મ "રામાયણ" માં મંથરાનું પાત્ર ભજવશે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તેમણે ફિલ્મોમાં એન્ટ્રી કરી ત્યારે તે શાહરૂખની માતાની ભૂમિકા ભજવી હતી. અનુરાગ કશ્યપ તેનો ક્લાસમેટ હતો.

1 / 14
શીબા ચઢ્ઢાનો જન્મ 24 એપ્રિલ 1972ના રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ, સ્ટેજ અને ટેલિવિઝન અભિનેત્રી છે.

2 / 14
 શીબા ચઢ્ઢાનો પરિવાર જુઓ

શીબા ચઢ્ઢાનો પરિવાર જુઓ

3 / 14
તેમણે 2022ની ફિલ્મો બધાઈ દો અને ડોક્ટર જી માં તેના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતુ. જેમાં તેને પહેલાનો એવોર્ડ મળ્યો હતો.

4 / 14
 શીબા ચઢ્ઢાનો જન્મ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયો હતો અને તેનો ઉછેર દિલ્હીના ન્યૂ રાજિન્દર નગર વિસ્તારમાં એક વેપારી પરિવારમાં થયો હતો.એક મુલાકાતમાં, તેમણે જણાવ્યું હતું કે ,આંતર-શાળા થિયેટર સ્પર્ધાઓ દ્વારા અભિનયમાં સામેલ થઈ હતી.

5 / 14
ધોરણ 12 પૂર્ણ કર્યા પછી, તેમણે દિલ્હીની શ્રીરામ થિયેટરમાં શીલા ભાટિયાની સંગીતમય "મૈં લાડલી મૈના તેરી" જોયા પછી થિયેટર તરફ આગળ વધવાની પ્રેરણા મળી. ટૂંક સમયમાં તેને થિયેટરમાં રસ જાગ્યો અને થિયેટર વર્કશોપ લેવાનું શરૂ કર્યું હતુ.

6 / 14
 તેમણે હંસ રાજ કોલેજ (દિલ્હી યુનિવર્સિટી) માંથી અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ કર્યો છે. કોલેજ પ્રોડક્શન્સમાં ભાગ લીધો અને બાદમાં દિલ્હી સ્થિત થિયેટર ગ્રુપ ચિંગારી સાથે સંકળાય હતી.

7 / 14
તેના પહેલા લગ્ન થિયેટર કલાકાર અતુલ કુમાર સાથે થયા હતા, થોડા સમય બાદ બંને અલગ થયા હતા. બાદમાં તેમણે દાવો કર્યો કે તે લાંબા સમય સુધી રિલેશનશીપમાં હતી.

8 / 14
શીબા ચઢ્ઢા દિલ્હીમાં મોટી થઈ હતી અને ત્યાંથી જ તેમણે પોતાની થિયેટર કારકિર્દી શરૂ કરી હતી. તે હંસરાજ કોલેજમાંથી સ્નાતક થઈ છે, જે કોલેજમાં શાહરૂખ ખાન અભ્યાસ કરતા હતા. તે કોલેજમાં શાહરૂખ ખાનની જુનિયર હતી.

9 / 14
શીબા ચઢ્ઢા મુંબઈ આવી અને 1998માં પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી.

10 / 14
તેમની પહેલી ફિલ્મ "દિલ સે" હતી, જેમાં મનીષા કોઈરાલા અને શાહરૂખ ખાન અભિનીત હતા. આ ફિલ્મમાં શીબાએ મનીષા કોઈરાલાના બોડી ડબલની ભૂમિકા ભજવી હતી.

11 / 14
શીબા ચઢ્ઢા અનેક હિટ વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

12 / 14
ટીવી પર તે "કસ્તુરી," "ના આના ઇસ દેસ લાડો," "કિતની મોહબ્બત હૈ," "કુછ તો લોગ કહેંગે," "પવિત્ર રિશ્તા," "ચંદ્ર નંદિની," અને "લાખો મેં એક" જેવા શોમાં જોવા મળી છે.

13 / 14
તે "મિર્ઝાપુર," "બકૈતી," Bandish Bandits, "બિંદિયા કે બાહુબલી," "ધ ટ્રાયલ," અને "તાજમહેલ 1989" જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">