05 August 2026

સવારે ખાલી પેટે ખાઓ આ 7 સુપરફૂડ, રહેશો ફિટ અને એનર્જેટિક 

Photo Credit - iStock

સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવાથી શરીરને હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન મળે છે.

હૂંફાળું પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને પાચનમાં મદદ મળે છે.

પપૈયા ખાવાથી પાચનમાં સુધારો થાય છે અને પેટ લાંબા સમય સુધી હળવું રહે છે.

ચિયા સીડ્સ ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.

ખાલી પેટે મોસમી ફળો ખાવાથી શરીરને વિટામિન અને એન્ટીઑકિસડન્ટ મળે છે.

પલાળેલી કિસમિસમાં આયર્ન હોય છે, જે શરીરને કુદરતી ઊર્જા આપવામાં મદદ કરી શકે છે.

મર્યાદિત માત્રામાં અળસીના બીજ ખાવાથી ફાઇબર, હેલ્ધી ફેટ્સ અને ઓમેગા-3 મળી શકે છે.

જે હૃદય અને પાચન માટે લાભદાયક માનવામાં આવે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.