04-08-2026

IND vs SL ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

15 ઓગસ્ટથી  ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની  ટેસ્ટ શ્રેણી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત vs શ્રીલંકા ટેસ્ટ મેચોમાં  બંને દેશના  અનેક ખેલાડીઓએ ઘણા રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે ભારત-શ્રીલંકા ટેસ્ટમાં 25 મેચની  36 ઇનિંગમાં  સૌથી વધુ  1995 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહેલા જયવર્ધને  બીજા સ્થાને છે,  તેણે 18 ટેસ્ટની  28 ઇનિંગમાં  1822 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાહુલ દ્રવિડ  20 ટેસ્ટની  32 ઇનિંગમાં  1508 રન સાથે  ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુમાર સંગાકારા  ચોથા સ્થાને છે,  તેણે 17 ટેસ્ટની  28 ઇનિંગમાં  1352 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અરવિંદ ડી સિલ્વા પાંચમા ક્રમે છે,  તેણે 19 ટેસ્ટની  32 ઇનિંગમાં  1252 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM