04 August 2026
કીમોથેરાપી દરમિયાન વાળ કેમ ખરવા લાગે છે?
Photo Credit - iStock
કેન્સર એક ગંભીર બીમારી છે, જેનાથી લોકોનું જીવન જોખમમાં આવી શકે છે.
તબીબી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને કારણે કેન્સરની સારવાર પહેલા કરતાં વધુ અસરકારક બની છે.
કેન્સરની સારવારમાં આપવામાં આવતી કીમોથેરાપીનો એક સામાન્ય સાઇડ ઇફેક્ટ એટલે વાળ ખરવા છે.
ડૉ. જે.બી. શર્મા (એક્શન કેન્સર હોસ્પિટલ, દિલ્હી) જણાવે છે કે કીમોથેરાપીનો મુખ્ય હેતુ કેન્સરના કોષોનો નાશ કરવાનો હોય છે.
કીમોથેરાપીની અસર શરીરની કેટલીક સ્વસ્થ કોષો પર પણ થઈ શકે છે.
આપણા વાળના ફોલિકલ્સ ખૂબ ઝડપથી વધતા કોષોથી બનેલા હોય છે.
તેથી કીમોથેરાપી દરમિયાન વાળ ખરવા એ સામાન્ય બાબત છે.
સામાન્ય રીતે સારવાર શરૂ થયાના 2થી 3 અઠવાડિયા પછી વાળ ખરવાની શરૂઆત થઈ શકે છે.
કેટલાક દર્દીઓમાં માત્ર માથાના વાળ ખરતા હોય છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
આ પણ વાંચો
ચોમાસામાં મીઠું સૂકું રાખવા માટે અજમાવો આ 5 દેશી ઉપાય !
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
શું ખરેખર બ્રાઉન બ્રેડ, વ્હાઇટ બ્રેડ કરતાં વધુ હેલ્ધી છે?
હેલ્ધી રસોઈ માટે અપનાવો આ 5 પ્રકારના તેલ !