Disha Patani Photos: દિશા પટનીએ શેયર કર્યા બોલ્ડ ફોટો, ફેન્સ થયા દિવાના
Disha Patani Photos: ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી એક્ટ્રેસ દિશા પટની (Disha Patani) ખૂબ જ બોલ્ડ છે અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. દિશાએ થોડા સમય પહેલા નવા ફોટા શેર કર્યા છે જેને ફેન્સ એક્ટ્રેસના અત્યાર સુધીના સૌથી બોલ્ડ ફોટા ગણાવી રહ્યા છે.

બોલિવુડ એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેને થોડા સમય પહેલા નવા ફોટા શેયર કર્યા છે. આ ફોટાઓમાં એક્ટ્રેસે પિંક હાઈ સ્લિટ સ્કર્ટ અને બ્લાઉઝ કૈરી કર્યો છે અને તે ખૂબ જ હોટ દેખાઈ રહી છે. (Credit - Disha Patani Instagram)

દિશા પટનીનો આ પહેલો ફોટો એક સેલ્ફી છે જેમાં આ એક્ટ્રેસનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. દિશાનો લાઈટ આઈ મેકઅપ પણ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. (Credit - Disha Patani Instagram)

એક મિરર સેલ્ફીમાં એક્ટ્રેસ તેના એબ્સને ફ્લોન્ટ કરી રહી છે. એક્ટ્રેસની હોટનેસથી લોકો તેના દિવાના બની ગયા છે. (Credit - Disha Patani Instagram)

એક્ટ્રેસ દિશા પટની તેના હાઈ-સ્લિટ સ્કર્ટમાં તેના લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે અને તે સુંદર લાગી રહી છે. (Credit - Disha Patani Instagram)

એક્ટ્રેસના આ ફોટો ફેન્સને સૌથી વધુ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસના ફોટો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. (Credit - Disha Patani Instagram)