શાળામાં રજા રાખી ઓડિશન આપવા જતો હતો અભિનેતા, કોલેજમાં મળી ફિલ્મની ઓફર
બોલિવૂડના ચોકલેટી બોયનું સાચું નામ કાર્તિક તિવારી છે. અભિનેતાએ ફિલ્મોમાં આવતા પહેલા પોતાનું નામ બદલીને કાર્તિક આર્યન રાખ્યું હતું. મુંબઈના ઘાટકોપના પેટ્રોલપંપ ઉપર તાજેેતરમાં જે વિશાળ હોર્ડિંગ પડી ગયું તેમા કાર્તિક આર્યનના મામા-મામીનું પણ દબાઈ જવાથી નિધન થયું છે. તો આપણે આજે કાર્તિક આર્યનના પરિવાર વિશે જાણીએ.
Most Read Stories