Anant Radhika Wedding : આજે છે અંબાણી પરિવારના નાના દિકરાના લગ્ન, દુનિયાના સૌથી મોંઘા લગ્નની સાક્ષી બનશે આખી દુનિયા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આજે છે. આજે રાધિકા અનંતની દુલ્હન બનશે. દેશ દુનિયામાંથી ચર્ચિત હસ્તીઓ આ શાહી લગ્નમાં સામેલ થવા માટે પહોંચી ચૂકી છે.
Most Read Stories