Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિહાના નહીં, અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આ સ્ટાર પરફોર્મન્સ આપશે, મહેમાનો માટે છે વિશેષ વ્યવસ્થા

જામનગરમાં અનંત અંબાણીના 29માં બર્થડે સેલિબ્રેશનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગરમાં આવનારા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. અનંત અંબાણીનો 29મો જન્મદિવસ 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

| Updated on: Apr 09, 2024 | 2:51 PM
 દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણીનો 10 એપ્રિલના રોજ જન્મદિવસ છે. આ સેલિબ્રેશનને લઈ શાનદાર તૈયારીઓ પણ ચાલી રહી છે.પ્રી વેડિંગ બાદ ફરી એક વખત જામનગરમાં બોલિવુડ આખું જોવા મળશે.

1 / 5
સોમવાર રાત્રેથી બોલિવુડ સ્ટાર જામનગર પહોંચવા લાગ્યા છે. બોલિવુડ ભાઈજાન સલમાન ખાન અને ઓરી સહિત અન્ય સ્ટાર જામનગર પહોંચી ચૂક્યા છે. તો કહી શકાય કે, અનંત અંબાણીના બર્થ ડેનું સેલિબ્રેશન ખુબ જ મોટા પાયે હશે.

2 / 5
થોડા દિવસો પહેલા જ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટનું 3 દિવસ સુધી પ્રી વેડિંગ સેલિબ્રેશન હતું. જેમાં બોલિવુડ થઈ લઈ હોલિવુડ સહિત દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી.ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો 10 એપ્રિલ બુધવારના રોજ જન્મદિવસ છે.

3 / 5
10 એપ્રિલના રોજ અનંત અંબાણી 29 વર્ષનો થઈ જશે. ત્યારે અંબાણીના એક ફેન પેજે જન્મદિવસના જશ્નને લઈ ચાલી રહેલી તૈયારીઓની ઝલક દેખાડી હતી. જેમાં અંબાણી ફેન પેઝ અનુસાર સિંગર બી પ્રાક અનંતના બર્થ ડે સેલિબ્રેશનમાં પરફોર્મ કરી શકે છે. અહિ મહેમાનોના બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

4 / 5
 પોપ સ્ટાર રિહાન્નાએ તાજેતરમાં અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું. આ માટે તેણે 74 કરોડ રૂપિયાની ફી લીધી અને સ્ટેજ પર 19 ગીતો ગાયા હતા.અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં રિહાનાના પરફોર્મન્સની દેશી અને વિદેશી મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">