Ambani Family : અંબાણી પરિવારની આ પુત્રવધૂઓ તેમના પતિ કરતા મોટી છે, જુઓ કોણ કોણ છે

અંબાણી પરિવારને લઈ હંમેશા ચર્ચાો થતી હોય છે.હાલમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્નને લઈ ચર્ચાઓ ચાલુ છે.પરંતુ શું તમે જાણો છો કો, અંબાણી પરિવારની પુત્રવધુઓ તેમના પતિ કરતા મોટી છે. આ લિસ્ટમાં નાની વહુ પણ સામેલ છે. તો ચાલો જોઈએ.

| Updated on: Jul 12, 2024 | 11:25 AM
દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીનું નામ ખુબ મોટું છે. અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના આજે લગ્ન છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અનંત અંબાણી અને રાધિકા લાઈમલાઈટમાં રહ્યા છે,

1 / 5
તો આજે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો વિશે જણાવીશું,આજે રાધિકા અંબાણી પરિવારની નાની વહુ બની જશે પરંતુ શું તમે જાણો છો અંબાણી પરિવારની કેટલીક વહુઓ તેના પતિ કરતા મોટી છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, અંબાણી પરિવારની કઈ કઈ વહુઓ તેના પતિ કરતા ઉંમરમાં મોટી છે.

2 / 5
એક સમયની ફેમસ અભિનેત્રી ટીના અંબાણી મુકેશ અંબાણીના નાના ભાઈ અને બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની છે. ટીના અંબાણીનો જન્મ 11 ફ્રેબુઆરી 1957ના રોજ થયો છે, અને અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો છે. જેના આધઆર પર ટીના અંબાણી અનિલ અંબાણી કરતા અંદાજે 2 વર્ષ ઉંમરમાં મોટી છે.

3 / 5
અનંત અંબાણીની ભાભી એટલે કે, શ્લોકા મહેતાએ આકાશ અંબાણી સાથે 2019ના રોજ લગ્ન કર્યા હતા, શ્લોકા પણ આકાશથી ઉંમરમાં મોટી છે. શ્લોકાનો જન્મ 11 જુલાઈ 1990ના રોજ થયો છે. તો અંબાણી પરિવારના મોટા દિકરાનો જન્મ 23 ઓક્ટોમ્બર 1991ના રોજ થયો છે. તે તેની પત્ની કરતા એક વર્ષ નાનો છે.

4 / 5
આ લિસ્ટમાં હવે વધુ એક નામ આવ્યું છે. તે છે અંબાણી પરિવારના નાના દિકરાની વહુ રાધિકા મર્ચન્ટની છે. રાધિકાનો જન્મ 18 ડિસેમ્બર 1994ના રોજ થયો છે. તો અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ થયો છે. જેના આધારે રાધિકા અનંત કરતા 5 મહિના મોટી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">