કોટક મહિન્દ્રાના સ્થાપક ઉદય કોટકની પુત્રવધૂ બની પૂર્વ મિસ ઈન્ડિયા, જય કોટક સાથે કર્યા લગ્ન, જુઓ ફોટો
દિગ્ગજ બેંકર અને અબજોપતિ ઉદય કોટકના પુત્ર જય કોટક લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે પૂર્વ મિસ ઈન્ડિયા અદિતી આર્યા સાથે લગ્ન કર્યા છે. જય કોટક અને અદિતિ આર્યના લગ્ન 7 નવેમ્બરના રોજ મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં થયા હતા. અહેવાલો અનુસાર, લગ્નની બાકીની વિધિઓ રાજસ્થાનના ઉદયપુરમાં થઈ હતી
Most Read Stories