Adipurush Prabhas Net Worth: કરોડોની પ્રોપર્ટી અને આલીશાન ઘર, સુપરસ્ટાર પ્રભાસના ફિલ્મોની ફી અને નેટવર્થ જાણીને રહી જશો દંગ

Adipurush actor prabhas net worth: 'આદિપુરુષ'ના 'રામ' એટલે કે પ્રભાસની (Prabhas) પાસે કરોડોની સંપત્તિ છે. એક્ટર હૈદરાબાદમાં ખૂબ જ આલીશાન ઘરમાં રહે છે. ચાલો જાણીએ કે તેની કુલ નેટવર્થ કેટલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 8:44 PM
બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ હાલમાં તેની ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ચર્ચામાં છે. આ એક્ટરે ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું હતું અને આજે તે સૌથી મોંઘા એક્ટરમાંથી એક છે. તમને જણાવીએ કે પ્રભાસ પાસે કેટલી નેટવર્થ છે અને તે એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે. (Image: Social Media)

1 / 5
તેલુગુ સુપરસ્ટાર પ્રભાસની કમાણીનો સ્ત્રોત માત્ર ફિલ્મો જ નથી, તે એક જાહેરાતમાંથી પણ મોટી કમાણી કરે છે. આજે પ્રભાસ માત્ર સાઉથનો સુપરસ્ટાર નથી પરંતુ તે ઈન્ટરનેશનલ લેવલનો એક્ટર બની ગયો છે. ભારતની સાથે સાથે વિદેશમાં પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. (Image: Social Media)

2 / 5
પ્રભાસ એક ફિલ્મ માટે 15 થી 40 કરોડ રૂપિયા લે છે. પરંતુ આદિપુરુષ ફિલ્મ માટે તેને 100 કરોડ ફી લીધી છે. એ જ રીતે તેને તેની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' માટે તગડી રકમ એકઠી કરી હતી. (Image: Social Media)

3 / 5
રિપોર્ટ્સનું માનીએ તો એક્ટરે બાહુબલી માટે 40 કરોડ રૂપિયા લીધા હતા. જો એક્ટરની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ મુજબ એક્ટર 215 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. (Image: Social Media)

4 / 5
પ્રભાસ આલીશાન ઘરમાં રહે છે. તેમનું કિંમતી ઘર હૈદરાબાદના મુખ્ય સ્થાન પર આવેલું છે. એક્ટર વર્ષ 2014માં આ ઘરમાં શિફ્ટ થયો હતો. આ ઘરની કિંમત લગભગ 65 કરોડ રૂપિયા છે. એક્ટરના ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ સિવાય પ્રભાસને લક્ઝરી વાહનોનો પણ શોખ છે. (Image: Social Media)

5 / 5
Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો

મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">