AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રામાં કેવી રીતે જવું, ખર્ચ અને જરુરી ગાઈડલાઈન જાણો

આખી યાત્રા સામાન્ય રીતે 10 થી 12 દિવસમાં પૂર્ણ થાય છે અને તેમાં ટ્રાવેલ, રહેવા, ભોજન અને સ્થાનિક પરિવહન સહિત પ્રતિ વ્યક્તિ અંદાજે 25,000 થી 70,000 સુધીનો ખર્ચ આવી શકે છે.

| Updated on: May 14, 2026 | 11:58 AM
Share
ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) સામાન્ય રીતે એપ્રિલ/મે અને ઓક્ટોબર/નવેમ્બર વચ્ચે થાય છે અને તે 10-12 દિવસની યાત્રા છે. આ યાત્રા હરિદ્વાર અથવા ઋષિકેશથી શરૂ થાય છે, જ્યાંથી તમે બસ, ખાનગી કાર અથવા હેલિકોપ્ટર દ્વારા આ યાત્રા પૂર્ણ કરી શકો છો.

1 / 6
  અમદાવાદથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા કેવી રીતે કરવી તે વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ તો સૌથી સરળ રૂટ ક્યા છે. તે પણ જાણીએ.અમદાવાદ થી દિલ્હી/દેહરાદૂન થી થઈને હરિદ્વાર/ઋષિકેશ ત્યારબાદ ચાર ધામ શરુ થાય છે.

2 / 6
ટ્રેન દ્વારા અમદાવાદથી હરિદ્વાર અથવા દેહરાદુન સુધી ટ્રેનમાં જઈ શકો છો. હરિદ્વારથી બસ, ટેક્સી અથવા ટૂર પેકેજ દ્વારા યાત્રા શરૂ થાય છે.અમદાવાદથી દેહરાદુન જવા માટે ફ્લાઇટમાં પણ જઈ શકો છો.દેહરાદૂનના એરપોર્ટ પરથી ટેક્સી/ટૂર બસ મળી જશે.

3 / 6
અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઘણા ટૂર ઓપરેટર્સ ચાર ધામ પેકેજ શરુ કરે છે. જેમાંટ્રેન/ફ્લાઇટ,હોટેલ,ભોજન,સ્થાનિક ટ્રાવેલ,દર્શનનો સમાવેશ થાય છે. આ સૌથી આરામદાયક વિકલ્પ છે, ખાસ કરીને પરિવાર અથવા વડીલો માટે સારો વિકલ્પ કહી શકાય.

4 / 6
યાત્રા સામાન્ય રીતે યમુનૌત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં પૂર્ણ થાય છે. આ યાત્રા કુલ 10 થી 14 દિવસ સુધીમાં પૂર્ણ થાય છે.ચાર ધામની યાત્રામાં જવા માટે બેસ્ટ સમય મે થી જૂન અને સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી જઈ શકો છો.કારણ કે,ચોમાસા દરમિયાન ભૂસ્ખલનનો ખતરો રહે છે.

5 / 6
આ યાત્રા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી હોય છે. ચારધામ યાત્રામાં જવા માટે તમે તમારા બેગમાં ગરમ કપડા , સહિત જરુરી વસ્તુઓ રાખી શકો છો.કેદારનાથ માટે ફિટનેસ જરૂરી છે. (Photo : PTI)

6 / 6

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

g clip-path="url(#clip0_868_265)">