AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગશે ત્રીજો ઝટકો? બુમરાહ-સુદર્શન બાદ હવે આ સ્ટાર પણ થશે બહાર!

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શન બાદ હવે વધુ એક સ્ટાર ખેલાડી પણ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. હેમસ્ટ્રિંગની ઈજામાંથી હજુ સંપૂર્ણ સ્વસ્થ ન થયેલા આ ખેલાડીની ફિટનેસને લઈને ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા તૈયાર નથી.

| Updated on: Aug 12, 2026 | 8:57 PM
Share
ભારતીય ટીમને શ્રીલંકા પ્રવાસ પહેલાં જ બે મોટા ઝટકા લાગી ચૂક્યા છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શન ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે.

1 / 5
હવે વોશિંગ્ટન સુંદરની સ્થિતિ પણ ચિંતાજનક છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી અને તે હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી.

2 / 5
સુંદરને શ્રીલંકા પ્રવાસ માટે માત્ર બીજી ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાવાની છે.

3 / 5
જોકે, અહેવાલો અનુસાર ટીમ મેનેજમેન્ટ સુંદરને ઉતાવળમાં મેદાન પર ઉતારવા માંગતું નથી. સંપૂર્ણ ફિટનેસ અને પૂરતી પ્રેક્ટિસ બાદ જ તેને રમાડવાનો નિર્ણય લેવામાં આવશે.

4 / 5
BCCIનું સેન્ટર ઓફ એક્સેલન્સ પણ ખેલાડીઓની વધતી ઈજાઓને કારણે ચર્ચામાં છે. જો સુંદર શ્રેણીમાંથી બહાર થાય તો તેના સ્થાને નવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાની શક્યતા પણ ઓછી હોવાનું કહેવાય છે. (PC:PTI/X)

5 / 5

IND vs SL: ગાલેની હવા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો, ચોંકાવનારી હકીકત આવી સામે

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">