AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ronaldo-Georgina Wedding: રોનાલ્ડોએ 10 વર્ષ ડેટિંગ કર્યા બાદ ગર્લફ્રેન્ડ જ્યોર્જી સાથે 5 બાળકોની હાજરીમાં કર્યા લગ્ન , જુઓ ફોટો

Cristiano Ronaldo Marriage : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના ઓફિશિયલ ઈનસ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પત્ની સાથે એક ફોટો પોસ્ટ કરી લગ્નના ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.

| Updated on: Aug 12, 2026 | 7:55 AM
Share
પોર્ટુગીઝ ફૂટબોલ સ્ટારે મંગળવારે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથેના લગ્નની પુષ્ટિ કરી. તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર, ક્રિસ્ટિયાનોએ પોતાનો અને જ્યોર્જીનાનો હાથ પકડીને અને વીંટી પહેરેલો ફોટો પોસ્ટ કર્યો હતો.

1 / 7
41 વર્ષનો ફુટબોલર દુનિયાનો સૌથી મોટા સ્ટારમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જૉર્જિના રોડ્રિગેજ સાથે લગ્ન કર્યા છે. રોનાલ્ડોના આ લગ્નમાં તેના 5 બાળકો પણ હાજર રહ્યા હતા.

2 / 7
ફોટો કેપ્ટનશમાં રોનાલ્ડોએ લખ્યું હતુ "C(હાર્ટ ઈમોજી)G" મહત્વની વાત એ છે કે, ફીફા વર્લ્ડકપ 2026 દરમિયાન પોર્ટુગલ માટે રમી રહેલા રોનાલ્ડોની ટીમ જુલાઈમાં રાઉન્ડ ઓફ 16માંથી બહાર થઈ હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ફીફા વર્લ્ડકપનું કરિયર 27 મેચમાં 11 ગોલ સાથે પૂર્ણ થયું છે.

3 / 7
 રોનાલ્ડો અને જોર્જિનાના સંબંધો એક દશક જુના છે. બંનેની મુલાકાત 2016માં મૈડ્રિકમાં થઈ હતી.

4 / 7
તે સમયે જોર્જિના એક સ્ટોરમાં કામ કરતી હતી. ત્યારબાદ રોનાલ્ડો સાથે ફ્રેન્ડશીપ આગળ વધી હતી. ફુટબોલની દરેક મેચમાં જોર્જિના રોનાલ્ડોને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચતી હતી.

5 / 7
 લગ્નના અંદાજે એક વર્ષ પહેલા જોર્જિનાએ ઓગ્સ્ટ 2015માં સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની જાણકારી આપી હતી. ત્યારબાદ બંનેના લગ્નના સમાચાર સતત ચર્ચામાં હતા.

6 / 7
41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જીના હવે સત્તાવાર રીતે પતિ-પત્ની છે.

7 / 7

5 બાળકોનો પિતા, 41 વર્ષની ઉંમરે 31 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર

રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ

વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'

સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video

અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ

સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

g clip-path="url(#clip0_868_265)">