AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બળાત્કાર કેસમાં ધરપકડ કરાયેલ ક્રિકેટર અભિષેક પોરેલ કોણ છે? IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર બની મચાવી હતી તબાહી

દિલ્લી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલની બળાત્કારના આરોપ મામલે ધરપકડ કરાઈ છે. તો ચાલો જાણીએ કોણ છે ક્રિકેટર અભિષેક પોરેલ જાણો.

| Updated on: Aug 12, 2026 | 12:34 PM
Share
દિલ્લી કેપિટિલ્સનો વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલ મંગળવારના રોજ બળાત્કાર સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. પુછપરછ પછી તેને મેડિકલ તપાસમાં મોકલવામાં આવ્યો હતો.

1 / 6
હુગલી જિલ્લા કોર્ટે અભિષેક પોરેલને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. પોરેલ પર એક યુવતીએ લગ્નની લાલચ આપી તેની સાથે શારિરીક સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ પોરેલે કથિત રીતે યુવતી સાથે પોતાના આંતરિક સંબંધનો રેકોર્ડ પણ કર્યો હતો.

2 / 6
યુવતીએ આરોપ લગાવ્યો કે, બંને પરિવાર વચ્ચે લગ્નને લઈ વાતચીત થયા બાદ પોરેલે બીજી મહિલા સાથે આંતરિક સંબંધમાં હોવાની વાતની જાણ થઈ હતી.

3 / 6
અભિષેક પોરેલ પર મહિલાને બંધક બનાવવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, પીડિતા 2023 માં પોરેલના સંપર્કમાં આવી હતી. એવો આરોપ છે કે તેમના પરિવારો વચ્ચે લગ્નની ચર્ચા થઈ હતી,

4 / 6
 પરંતુ 2 એપ્રિલ, 2026 ના રોજ, દિલ્હીમાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને બંધક બનાવવામાં આવી હતી, જોકે આ આરોપો હજુ સુધી સાબિત થયા નથી.

5 / 6
 અભિષેક પોરેલને ક્રિકેટની ઓળખ આઈપીએલ સીઝનથી મળી હતી. 2023માં દિલ્લી કેપિટલ્સ સાથે જોડાયો હતો. પંતના રિપ્લેસમેન્ટ તરીકે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 2024ની શરુઆતમાં પોરેલને ટીમમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સ્થાન મળ્યું હતુ. તેમણે તક મળતા માત્ર 10 બોલમાં 32 રન ફટકાર્યા હતા.

6 / 6

8 વર્ષ રિલેશનશીપમાં રહી 7 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરનાર રમનદીપ સિંહનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

g clip-path="url(#clip0_868_265)">