12-08-2026

રોનાલ્ડોના  પહેલા બાળકની  માતા કોણ છે?

ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જીના લગ્નના બંધનમાં બંધાયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લાંબા સમય સુધી સાથે રહ્યા પછી બંનેએ સગાઈ કરી અને હવે વિધિવત રીતે લગ્ન કરી લીધા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પહેલા બાળકની માતાની ઓળખ આજે પણ એક મોટું રહસ્ય

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોનાલ્ડો 2010 માં 25 વર્ષની ઉંમરે પહેલીવાર પિતા બન્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોનાલ્ડોએ આજ સુધી તેના મોટા દીકરા ક્રિસ્ટિયાનો જુનિયરની માતાનું નામ ક્યારેય જાહેર નથી કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અફવાઓ મુજબ ક્રિસ્ટિયાનો જુનિયરની માતા એક  ડાન્સર હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દાવો કરવામાં આવે છે કે રોનાલ્ડોએ તે મહિલાને ગોપનીયતા જાળવવા અને બાળકનો એકલા ઉછેર કરવા મોટી રકમ અને ઘર આપ્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિસ્ટિયાનો જુનિયર પણ પિતા રોનાલ્ડોની જેમ જ પ્રોફેશનલ ફૂટબોલર બનવા માગે છે અને જુનિયર ક્લબમાં રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM