AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અટલે જન્મદિવસે સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો

અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન સિદીકુલ્લાહ અટલે પોતાના જન્મદિવસને યાદગાર બનાવી દીધો છે. આયર્લેન્ડ સામેની ચોથી વનડેમાં તેણે શાનદાર સદી ફટકારીને 143 રનની ઈનિંગ રમી હતી. આ સાથે તેણે પોતાના જન્મદિવસે સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ રમવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મામલે તેણે ટોમ લેથમ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા.

| Updated on: Aug 12, 2026 | 9:22 PM
Share
બેલફાસ્ટમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ આયર્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઈ કરી. ટીમે 50 ઓવરમાં 343 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

1 / 5
ઓપનર સિદીકુલ્લાહ અટલે 120 બોલમાં 143 રનની શાનદાર ઈનિંગ રમી. તેની ઈનિંગમાં આક્રમક બેટિંગ જોવા મળી હતી.

2 / 5
અટલને ઇબ્રાહિમ ઝદરાનનો પણ શાનદાર સાથ મળ્યો. ઝદરાને પણ સદી ફટકારી અને બંનેએ મળીને અફઘાનિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.

3 / 5
જન્મદિવસે ફટકારેલી આ સદી અટલ માટે ખાસ બની ગઈ. 143 રનની ઈનિંગ સાથે તેણે ટોમ લેથમનો રેકોર્ડ તોડી નાખ્યો. લેથમે પોતાના જન્મદિવસે 140 રન બનાવ્યા હતા.

4 / 5
આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. સચિને પોતાના જન્મદિવસે 134 રન બનાવ્યા હતા. જ્યારે વિનોદ કાંબલી જન્મદિવસે વનડે સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર હતો. હવે અટલની 143 રનની ઈનિંગ આ યાદીમાં સૌથી ઉપર છે. (PC:PTI/X)

5 / 5

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગશે ત્રીજો ઝટકો? બુમરાહ-સુદર્શન બાદ હવે આ સ્ટાર પણ થશે બહાર!

Follow Us
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'

પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે

અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા

જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો

ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ

આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા

શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

આજનું રાશિફળ: કોને મળશે સફળતા અને નવી તક?

સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ

g clip-path="url(#clip0_868_265)">