AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે ગયેલા આ ખેલાડીને નોકરી મળી

ટીમ ઈન્ડિયાના નેટ બોલરને ગુડ ન્યુઝ મળ્યા છે. આ સિવાય કુલ 97 ખેલાડીઓને ઈન્કમ ટેક્સમાં નોકરી આપવામાં આવી છે.કોટિયનને નોકરી મળી છે. જાણો તેને ક્યાં નોકરી મળી.

| Updated on: Aug 13, 2026 | 7:57 AM
Share
શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી છે. ઓફ સ્પિનર તનુષ કોટિયનને ગુડ ન્યુઝ મળ્યા છે. તનુષ કોટિયાનને નોકરી મળી ગઈ છે.

1 / 6
 તનુષ કોટિયનને મુંબઈ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી છે. આ સિવાય કુલ 97 ખેલાડીઓને ઈન્કમ ટેક્સમાં નોકરી આપવામાં આવી છે. આ તમામને સ્પોર્ટસ કોટા હેઠળ આ નોકરી મળી છે.

2 / 6
તનુષ કોટિયન હાલમાં ગોલમાં ટીમ ઈન્ડિયાની સાથે છે. તે ભારતીય ટીમની સાથે નેટ બોલર શ્રીલંકા આવ્યો છે. તેનું કામ ભારતીય બેટ્સમેનોને સ્પિનરો સામે તૈયાર કરવાનું છે.

3 / 6
27 વર્ષના તનુષ કોટિયન મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. અહી તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 131 વિકેટ લીધી છે. કોટિયન આ સિવાય સારી બેટિંગ પણ કરી લે છે. તેના નામ 4250ની સરેરાશથી 2168 રન પણ છે.

4 / 6
તનુષ કોટિયન 2023-24 રણજી ટ્રોફીમાંથી ચર્ચામાં આવ્યો હતો. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં વડોદરા વિરુદ્ધ નંબર 10 પર બેટિંગ કરી 120 રન બનાવ્યા હતા.  તેમણે નંબર 11 પર બેટિંગ કરી આવેલા તુષાર દેશપાંડે સાથે 232 રનની પાર્ટનરશીપ કરી હતી.

5 / 6
જે રણજી ટ્રોફીના ઈતિહાસમાં 10મી વિકેટ માટે બીજી સૌથી મોટી પાર્ટનરશીપ છે. દેશપાંડેના બેટમાંથી પણ સદી આવી હતી. (All PC-PTI)

6 / 6

IPL 2025ના મેગા ઓક્શનમાં તનુષ અનશોલ્ડ રહેનાર, તનુષ કોટિયનના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">