AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Punch EV vs Kia Syros EV: કોનો હપ્તો છે ઓછો? જાણો દર મહિને કેટલા રૂપિયાની EMI ચૂકવવી પડશે

ભારતીય ઓટો માર્કેટમાં ઇલેક્ટ્રિક કારની માંગ સતત વધી રહી છે. જો તમે Tata Punch EV અને Kia Syros EV વચ્ચે કન્ફ્યુઝ છો, તો જાણી લો બંનેના કયા મોડેલ પર દર મહિને કેટલો હપ્તો આપવો પડશે.

| Updated on: Aug 11, 2026 | 9:15 PM
Share
ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક કારોની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન ભારતીય માર્કેટમાં કેટલાક મોડેલ્સ ખૂબ લોકપ્રિય થયા છે, જેમાંથી Tata Punch EV અને Kia Syros EV મુખ્ય છે. જો તમે પણ નવી ઇલેક્ટ્રિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારી પસંદગીમાં આ બંને કાર સામેલ છે, તો કારની કિંમતની સાથે-સાથે દર મહિને આવતી EMI નું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે.

1 / 10
બંને ઇલેક્ટ્રિક કારો પોતપોતાના સેગમેન્ટમાં ખાસ સ્થાન ધરાવે છે. Tata Punch EV ને બજેટ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક SUV ખરીદનારાઓ માટે એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે, જ્યારે Kia Syros EV ને વધુ પ્રીમિયમ અને મોટા સેગમેન્ટમાં રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં બંને કારના બેઝ અને ટોપ વેરિઅન્ટની EMI માં કેટલો તફાવત છે, તે જાણવું તમારા બજેટ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

2 / 10
Tata Punch EV ની કેટલી આવશે EMI? Tata Punch EV ના બેઝ વેરિઅન્ટ Smart 30 ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 9.69 લાખ છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટ Empowered+ S 40 ની કિંમત રૂ. 12.79 લાખ છે.

3 / 10
જો પૂરી એક્સ-શોરૂમ કિંમત જેટલી જ લોન લેવામાં આવે અને વ્યાજ દર 9.5% રાખવામાં આવે, તો 48 મહિના એટલે કે 4 વર્ષની લોન પર Punch EV Smart 30 ની EMI આશરે રૂ. 24,344 થશે. જ્યારે Punch EV Empowered+ S 40 માટે દર મહિને આશરે રૂ. 32,131 ની EMI આપવી પડશે. આનો અર્થ એ થયો કે પંચ ઇવીના આ બંને વેરિઅન્ટની EMI માં દર મહિને આશરે રૂ. 7,788 નો તફાવત છે.

4 / 10
Kia Syros EV ની કેટલી થશે EMI? હવે વાત કરીએ Kia Syros EV ની, તો આ કારનું બેઝ વેરિઅન્ટ HTK રૂ. 13.50 લાખની એક્સ-શોરૂમ કિંમત સાથે આવે છે. જ્યારે તેનું ટોપ વેરિઅન્ટ X-Line ER રૂ. 20 લાખની એક્સ-શોરૂમ કિંમતમાં ઉપલબ્ધ છે.

5 / 10
આ જ 9.5% વ્યાજ દર અને 48 મહિનાની લોન અવધિના હિસાબે Kia Syros EV HTK ની EMI આશરે રૂ. 33,916 થશે. જ્યારે Kia Syros EV X-Line ER ખરીદવા પર દર મહિને આશરે રૂ. 50,246 ની EMI આપવી પડશે. એટલે કે Kia Syros EV ના ટોપ વેરિઅન્ટની EMI દર મહિને રૂ. 50 હજારથી પણ વધી જાય છે.

6 / 10
બંને કારની EMI માં કેટલો છે તફાવત? જો બેઝ વેરિઅન્ટની સરખામણી કરવામાં આવે તો Tata Punch EV ની EMI રૂ. 24,344 અને Kia Syros EV ની EMI રૂ. 33,916 થાય છે. એટલે કે બંને વચ્ચે દર મહિને આશરે રૂ. 9,572 નો તફાવત રહે છે.

7 / 10
ટોપ વેરિઅન્ટની વાત કરીએ તો આ તફાવત વધુ મોટો થઈ જાય છે. Punch EV Empowered+ S 40 ની EMI રૂ. 32,132 છે, જ્યારે Syros EV X-Line ER ની EMI રૂ. 50,246 છે. એટલે કે બંને વચ્ચે દર મહિને આશરે રૂ. 18,114 નો મોટો તફાવત જોવા મળે છે.

8 / 10
કાર ખરીદતી વખતે આ બાબત ખાસ ધ્યાને રાખવી : નોંધનીય છે કે દર્શાવવામાં આવેલી EMI નો આંકડો માત્ર એક અંદાજ છે. વાસ્તવિક EMI તમારા ડાઉન પેમેન્ટ, લોનની રકમ, બેંકના વ્યાજ દર અને લોનની મુદત પર આધાર રાખશે. જો તમે વધુ ડાઉન પેમેન્ટ કરશો તો લોનની રકમ ઓછી થઈ જશે અને માસિક EMI પણ ઘટી શકે છે.

9 / 10
આથી જ ઇલેક્ટ્રિક SUV ખરીદતા પહેલા માત્ર કારની કિંમત નહીં, પરંતુ ડાઉન પેમેન્ટ, EMI અને કુલ લોન ખર્ચને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. ઓછા બજેટમાં ઇલેક્ટ્રિક કાર ઇચ્છતા લોકો માટે Tata Punch EV ની EMI ખૂબ અનુકૂળ રહે છે, જ્યારે Kia Syros EV માટે વધુ બજેટ ફાળવવું પડશે.

10 / 10

શું તમને ખબર છે કે રેલવે પણ ટ્રેન ટિકિટ પર સબસિડી આપે છે…! ભારતીય રેલવેએ આપ્યો સંપૂર્ણ હિસાબ

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">