(Credit Image : instagram)

12   : August

ટીવી અભિનેતા ગુરમીત ચૌધરી ટીવીના રામ તરીકે જાણીતા છે

મુંબઈથી દૂર કપલ કરોડોનું ફાર્મહાઉસ બનાવી રહ્યા છે

ગુરમીત ચૌધરી

(Credit Image :  instagram)

ગુરમીત ચૌધરીએ કરિયર માટે ખૂબ જ મહેનત કરી

કરિયર

(Credit Image :  instagram)

 એક સમયે 36 રૂપિયા કમાતો આજે 16 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે

ઘર

(Credit Image :  instagram)

ગુરમીત ચૌધરી ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ ચેહરો છે

ટીવી ઈન્ડસ્ટ્રી

(Credit Image :  instagram)

15 ફેબ્રુઆરી 2011ના રોજ ગુરમીત ચૌધરીએ અભિનેત્રી દેબીના બેનર્જી સાથે લગ્ન કર્યા

પત્ની

(Credit Image :  instagram)

ગુરમીત ચૌધરી 2દીકરીનો પિતા છે

2 દીકરી

(Credit Image :  instagram)

ગુરમીત ચૌધરી  દેબીના બેનર્જી ટીવીનું બેસ્ટ કપલ છે

બેસ્ટ કપલ

(Credit Image :  instagram)

ગુરમીત ચૌધરી કરોડો રુપિયાનું ફાર્મહાઉસ બનાવી રહ્યો છે

ફાર્મહાઉસ

(Credit Image :  instagram)

દેબીના બેનર્જી અભિનેત્રી છે

દેબીના બેનર્જી

(Credit Image :  instagram)