Gujarati News Photo gallery Cricket photos IND vs SL Test By scoring century Yashasvi Jaiswal will equal Sachin Tendulkars record
IND vs SL: સચિન તેંડુલકરની બરાબરીથી એક સદી દૂર યશસ્વી જયસ્વાલ, ગાલેમાં રચશે ઈતિહાસ?
શ્રીલંકા સામે 15 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ પાસે ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની મોટી તક છે. જો તે શ્રીલંકાની ધરતી પર સદી ફટકારે છે, તો 24 વર્ષની ઉંમર સુધીમાં પાંચ અલગ-અલગ દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર સચિન તેંડુલકરની બરાબરી કરી લેશે. ગાલેમાં યશસ્વી પહેલીવાર ટેસ્ટ રમશે.
Share

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સદી ફટકારી છે. હવે શ્રીલંકા તેની યાદીમાં પાંચમો દેશ બની શકે છે.
1 / 5

આ સિદ્ધિ અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકરે હાંસલ કરી છે. તેથી યશસ્વી પાસે સચિનની ખાસ સિદ્ધિની બરાબરી કરવાની તક છે.
2 / 5

એશિયાની ધરતી પર યશસ્વીનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે અહીં 15 ટેસ્ટમાં 1,417 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને આઠ અડધી સદી સામેલ છે.
3 / 5

યશસ્વી પાસે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે. શ્રેણીમાં પાંચ છગ્ગા ફટકારતા જ તે ટેસ્ટમાં 50 છગ્ગા પૂરા કરનાર ત્રીજો ભારતીય ઓપનર બની જશે.
4 / 5

આ ઉપરાંત, 187 રન બનાવતા તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનર પણ બની શકે છે. હવે નજર ગાલેમાં તેના પ્રદર્શન પર રહેશે. (PC:PTI/X)
5 / 5
અટલે જન્મદિવસે સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો
Related Photo Gallery
નાના કદની લોકોએ ઉડાવી મજાક, હવે Asian Games 2026માં જીત્યો ગોલ્ડ મેડલ
મુકેશ અંબાણીની કંપની Jioની ધમાકેદાર ઓફર! 449ના પ્લાનમાં ચાલશે 4 SIM
7 પોઈન્ટ પાછળ હતો, અંતિમ 15 સેકન્ડમાં બાજી પલટીને જીત્યો ગોલ્ડ મેડલ
આ 5 લોકો માટે મગફળી છે 'ખતરનાક', ખાતા પહેલાં 100 વાર વિચારજો
પૂર્વજોના ફોટા સામે ના રાખતા આ વસ્તુઓ, ઘરની સુખ-શાંતિ છીનવાઈ જશે
MCX પર સોનું ₹1,47,914 ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું
સોના-ચાંદીમાં આગળ શું? એક રિપોર્ટમાં ઘટાડાનો ડર, બીજામાં તેજીનો દાવો
ગેસ અને અપચાથી મેળવો કાયમી રાહત, આદુનો આ રીતે કરો ઉપયોગ !
બીજાના ડોક્યુમેન્ટ પર SIM લેનારની ખેર નહીં! પકડાયા તો 3 વર્ષની સજા
શું કોઈ પાકિસ્તાની પાયલટ ભારતમાં વિમાન ઉડાવી શકે? જાણો શું છે નિયમ
અમદાવાદમાં ગાંધી જયંતીના દિવસે જ સોનામાં વધારો, જાણો આજનો લેટેસ્ટ રેટ!
ભારતનું અસલી 'Gold Capital'! જેની અર્થવ્યવસ્થા માત્ર 'સોના' પર ધબકે છે
Canada ના થશે બે ટુકડા? 5 ઓક્ટોબરે વોટિંગ...
Type-A vs Type-C: કઈ કેબલથી ફોન સૌથી ઝડપથી ચાર્જ થાય? જવાબ ચોંકાવશે!
ગુજરાતમાં 24 કેરેટ સોનું ₹1.50 લાખને પાર પહોંચ્યું
Plane Hijacking શું છે, તેના કાનુન વિશે જાણો
સ્મિતના પરિવારમાં કોણ કોણ છે? જાણો
Gandhi Jayanti પર શા માટે હોય છે Dry Day?
દર વર્ષે FASTag રિન્યૂ નહીં કરાવવો પડે, કેન્દ્ર સરકારે આપી રાહત
દવા લેતી વખતે કેટલું પાણી પીવું? નાની ભૂલ પડી શકે છે ભારે !
ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છરનો પગાર કેટલો હશે?
કાગડો, ગાય, કૂતરો કે કીડી… શ્રાદ્ધમાં સૌથી પહેલાં કોને અર્પણ કરવો ભોગ?
વરસાદને કારણે ગોલ્ડ મેડલ મેચ ધોવાઈ જાય તો ગોલ્ડ મેડલ કોને મળશે
કોકપિટમાં 2 પાયલટ કેમ જરુરી હોય છે? 99% લોકો નહીં જાણતા કારણ
કોણ છે રૂહાની શર્મા, જેણે વિરાટ કોહલીને જીજાજી કહ્યું? જુઓ ફોટો
ગાંધી જયંતિ પર સોનું થયું સસ્તું, દિલ્હીથી અમદાવાદ સુધી ઘટી ગયો ભાવ
અંતરિક્ષમાં 'સ્પેસ ફ્યુઅલ સ્ટેશન'? ચીનના નવા મિશન પર કેમ ઉઠ્યા સવાલો!
નવી નોકરીમાં Probation નું ટેન્શન? જાણો તમારા હક અને કંપનીના પાવર!
હિટમાંથી ફ્લોપ બનેલા અભિનેતાનો પરિવાર જુઓ
આજનું રાશિફળ : વૃષભ-કન્યાને વેપારમાં પ્રગતિ
Heart Health : હૃદયની બીમારી સામે દાડમનો કમાલ!
શેરબજારમાં મોટો ભૂકંપ? જાણો નિફ્ટીનું આગામી બોટમ
પતિ ઑફિસેથી આવે તો આ બાબતોનું રાખો ધ્યાન
અભિષેક શર્મા વિદેશમાં ફરી ફ્લોપ, ભારતની બહાર સતત છઠ્ઠી વખત થયો આવો હાલ
ચાલુ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, બે ખેલાડીઓ થયા બહાર
25 વર્ષ પછી શેરબજારમાં મોટો કડાકો: આ રહ્યા 5 કારણો
વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, ‘Time100 Next’ લિસ્ટમાં થયો સામેલ
30 વર્ષની ઉંમર પછી આ હેલ્થ ટેસ્ટ કરાવવાનું ભૂલશો નહીં
300 દિવસ સુધી નહીં કરાવવું પડે રિચાર્જ! સરકારી કંપનીનો ધમાકેદાર પ્લાન
મુકેશ અંબાણીની કંપનીનો 70 દિવસની વેલિડિટી વાળો પ્લાન,રોજ મળશે 2GB ડેટા
ઐશ્વર્યા રાયની સુંદરતા જોઈ ચાહકો થયા દિવાના
MCX પર સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો! Gold ₹1,723 અને Silver ₹2,213 મોંઘી
અમદાવાદમાં સોનું સસ્તું, 10 દિવસના ટ્રેન્ડ સાથે જાણો આજનો લેટેસ્ટ રેટ!
WhatsApp નંબર બદલતા પહેલા કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ?
દિવાળી પહેલા સોનું થયું સસ્તું, જાણો ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો ભાવ !
શું પિતૃપક્ષમાં પિતૃઓ કીડી, ગાય અને કૂતરાના રૂપમાં ભોજન કરવા આવે છે ?
ફ્લાઇટ હાઈજેક થાય ત્યારે પાયલટે મોકલેલા સિગ્નલ પર શું લેવાય છે એક્શન?
સીડીના પગથિયા કેટલા હોવા જોઈએ? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જાણો શુભ પગથિયા
ભારતે શ્રીલંકાને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો
TMKOC માં દયાભાભીનું કમબેક ક્યારે થશે?
નાના કદની લોકોએ ઉડાવી મજાક, હવે Asian Games 2026માં જીત્યો ગોલ્ડ મેડલ
મુકેશ અંબાણીની કંપની Jioની ધમાકેદાર ઓફર! 449ના પ્લાનમાં ચાલશે 4 SIM
7 પોઈન્ટ પાછળ હતો, અંતિમ 15 સેકન્ડમાં બાજી પલટીને જીત્યો ગોલ્ડ મેડલ
એક વર્ષથી બંધ હતું ઘર, ખોલતાં ઉધઈનું ‘સામ્રાજ્ય’ જોઈને લોકો ચોંક્યા
આ 5 લોકો માટે મગફળી છે 'ખતરનાક', ખાતા પહેલાં 100 વાર વિચારજો
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
Breaking News : Nuclear Power ક્ષેત્રમાં ગુજરાતની એન્ટ્રી
આજનું રાશિફળ: મેષ-વૃશ્ચિકને મોટો લાભ, જાણો ભવિષ્ય
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
