AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેવિંગ પછી એલોવેરા જેલ લગાવશો તો ત્વચા પર થશે આ 5 ફાયદા !

શેવિંગ પછી એલોઇવેરા જેલનો ઉપયોગ કેવી રીતે કરવો, તેને લગાવવાનો યોગ્ય સમય કયો છે અને ત્વચાની સંભાળ રાખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જાણો આ લેખમાં.

| Updated on: Aug 16, 2026 | 2:00 PM
Share
બળતરાથી રાહત: એલોવેરામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. તે શેવિંગ પછી થતી ખંજવાળને શાંત કરવામાં મદદ કરે છે. (Image Source | iStock)

1 / 6
નાના-મોટા કટને સાજા થવામાં મદદ: શેવિંગ દરમિયાન ત્વચા પર નાના કટ લાગી જાય છે. એલોવેરા જેલ ત્વચાના નાના-મોટા ઘા સાજા સુધારવાની પ્રક્રિયામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

2 / 6
ત્વચા મોઇશ્ચરાઇઝ કરે છે: શેવિંગથી ત્વચાની ઉપરની સપાટી પરનું કુદરતી તેલ ઘટી શકે છે. જેના કારણે ત્વચા ડ્રાય થવા લાગે છે. એલોઇવેરા જેલ ત્વચાને ભેજ આપવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

3 / 6
ખીલ અને ચેપ અટકાવે છે: નાના ખીલ અથવા ત્વચાના ચેપને રોકવામાં એલોવેરા જેલ મદદ કરી શકે છે. એલોવેરાના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છિદ્રોને સાફ રાખે છે અને ખીલ બનતા અટકાવે છે. (Image Source | iStock)

4 / 6
ત્વચાનું કરો રક્ષણ: શેવિંગ પછી કેટલીક પ્રોડક્ટ્સમાં રહેલું આલ્કોહોલ ત્વચાને ડ્રાય અથવા સંવેદનશીલ બનાવી શકે છે. આલ્કોહોલ-ફ્રી એલોઇવેરા જેલ ત્વચાને ઠંડક અને ભેજ આપી શકે છે. જોકે, દરેક એલોઇવેરા જેલ 100% કુદરતી કે દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, દરરોજ ફક્ત 3થી 4 અખરોટ ખાવાના આ 5 અદ્ભુત ફાયદા જાણીને ચોંકી જશો !

Follow Us
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ

અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ

ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર

Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત

બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ

વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ

g clip-path="url(#clip0_868_265)">