અરે વાહ જબરદસ્ત પ્લાન ! માત્ર 91 રુપિયામાં 2 મહિનાની મોજ કરાવી રહ્યું BSNL, Jio-Airtel અને Viનુ વધ્યુ ટેન્શન

BSNL પાસે પણ 91 રૂપિયાનો આવો જ પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને અન્ય ટેલિકોમ કંપનીઓ જેવી કે Jio, Airtelની સરખામણીમાં સૌથી વધુ વેલિડિટી મળે છે અને તે પણ સૌથી ઓછી કિંમતે. આ BSNL નો સૌથી સસ્તો પ્લાન છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.

| Updated on: Sep 21, 2024 | 3:37 PM
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દેશની જાણીતી ટેલિકોમ કંપની છે, જે હજુ પણ તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે. દેશની આ એકમાત્ર સરકારી ટેલિકોમ કંપની છે. દેશમાં તેના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. ખાનગી ટેલિકોમ કંપનીઓએ થોડા દિવસો પહેલા તેમના પોર્ટફોલિયોને અપડેટ કર્યો અને રિચાર્જ પ્લાનને મોંઘા કર્યા. તેમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના નામ સામેલ છે. તે જ સમયે, BSNL હજી પણ તેના વપરાશકર્તાઓને સૌથી ઓછી કિંમતે રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે.

1 / 5
જો તમે BSNL ના પોર્ટફોલિયો પર નજર નાખો, તો તમને અલગ-અલગ કિંમતના સેગમેન્ટમાં આવા ઘણા રિચાર્જ પ્લાન જોવા મળશે, જે યુઝર્સને અલગ-અલગ લાભો પ્રદાન કરે છે. અન્ય કંપનીઓની સરખામણીમાં BSNL સૌથી ઓછી કિંમતે વધુ વેલિડિટી ઓફર કરી રહી છે. BSNL પાસે પણ 91 રૂપિયાનો આવો જ પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને અન્ય ટેલિકોમ કંપનીઓ જેવી કે Jio, Airtelની સરખામણીમાં સૌથી વધુ વેલિડિટી મળે છે અને તે પણ સૌથી ઓછી કિંમતે. આ BSNL નો સૌથી સસ્તો પ્લાન છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.

2 / 5
કંપની 100 રૂપિયાથી ઓછી કિંમતમાં યુઝર્સને ઘણા પ્લાન આપે છે. આવો જ એક પ્લાન રૂ. 91નો છે. આ પ્લાનમાં યુઝર્સને 60 દિવસ એટલે કે 2 મહિનાની વેલિડિટી મળે છે. જો તમે ઓછા ખર્ચે તમારા સિમને વધુ દિવસો સુધી એક્ટિવ રાખવા માંગો છો, તો આ પ્લાન તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમારે કોલિંગ અને ડેટા માટે ચાર્જ ચૂકવવો પડશે. જો તમે કૉલ કરવા માંગો છો, તો તમારે 15 પૈસા પ્રતિ મિનિટ અને 25 પૈસા પ્રતિ SMS ચૂકવવા પડશે. આ ઉપરાંત, તમારે ઇન્ટરનેટ માટે 1 પૈસા પ્રતિ MB ના દરે ચાર્જ ચૂકવવો પડશે.

3 / 5
Jio કંપની તેના ગ્રાહકોને 122 રુપિયામાં 28 દિવસનો પ્લાન ઓફર કરે છે જેમાં 1GB ડેટા મળી રહ્યા છે. આમાં બીજી કોઈ સુવિધાઓ આપવામાં આવી રહી નથી.

4 / 5
જ્યારે Airtel 121માં 28 દિવસ માટે 6 GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ સાથે કોલિંગની સુવિધા કે અન્ય કોઈ પ્લાન ઓફર કરી રહ્યું નથી જ્યારે Vi રું 145માં 1 gb ડેટા પ્લાન ઓફર કરી રહ્યું છે.

5 / 5
Follow Us:
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય

ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન

રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા

વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ

ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ

પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય

અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video

સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક

જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા

g clip-path="url(#clip0_868_265)">