Vadodara News : શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, જુઓ Video

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. મોટીભાગોળ, નાનીભાગોળ,માલસર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી જામ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2024 | 3:36 PM

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. મોટીભાગોળ, નાનીભાગોળ,માલસર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ ઉપરાંત સિવિલ કોર્ટ, સેગવા રોડ અને સાધલી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શિનોરમાં અત્યાર સુધી સિઝનનો 45 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">