ડુપ્લિકેટ ચાર્જરથી તમારો ફોન થઈ શકે છે બ્લાસ્ટ ! આ સરકારી એપ કરશે અસલી અને નકલી ચાર્જરની ઓળખ

મોબાઈલ ફોનના ચાર્જરને કારણે તમારો ફોન પણ વિસ્ફોટ થઈ શકે છે. તમે તમારા ફોનને ચાર્જ કરવા માટે અસલી કે નકલી ચાર્જરનો ઉપયોગ કરી રહ્યાં છો તે આ એપ્લિકેશનથી જાણી શકાશે ત્યારે ચાલો જાણીએ કેવી રીતે

| Updated on: Sep 21, 2024 | 11:47 AM
તમારો સ્માર્ટફોન ચાર્જરના કારણે બ્લાસ્ટ થઈ શકે છે. ભૂતકાળમાં પણ ખોટા ચાર્જરના ઉપયોગથી ફોનની બેટરીમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ઘણી વખત, જ્યારે ફોનનું ચાર્જર ખરાબ થઈ જાય છે, ત્યારે લોકો અન્ય બ્રાન્ડના ચાર્જરનો ઉપયોગ કરે છે અથવા બજારમાંથી લોકલ ચાર્જર લાવે છે, જે ખૂબ જોખમી છે. એટલું જ નહીં, ઘણી વખત તમને બજારમાં અસલી જેવા નકલી ચાર્જર વેચવામાં આવે છે, જેના કારણે તમારો ફોન ફાટી શકે છે.(ફોટો ક્રેડિટ- getty image)

1 / 7
જો તમે પણ એ જાણવા માગો છો કે તમે જે ચાર્જર કે ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા છો તે અસલી છે કે નકલી, તો તમે તેને ભારત સરકારની સત્તાવાર એપ દ્વારા સરળતાથી ચકાસી શકો છો. આ સરકારી એપ Google Play Store અને Apple App Store પરથી BIS Careના નામે ઉપલબ્ધ છે. આવો, અમે તમને તમારા ચાર્જરની ચકાસણી કેવી રીતે કરવી તે વિશે જણાવી રહ્યા છીએ. (ફોટો ક્રેડિટ- getty image)

2 / 7
તમારા ચાર્જરને આ રીતે ચેક કરો છ સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર/એપલ એપ સ્ટોર પરથી BIS કેર એપ ડાઉનલોડ કરો. (ફોટો ક્રેડિટ- file)

3 / 7
એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી, હોમ સ્ક્રીન પર આપેલ R નંબરને ચકાસો. CRS પર ટેપ કરો.(ફોટો ક્રેડિટ- file)

4 / 7
અહીં તમને સીરીયલ નંબર દાખલ કરવાનો અથવા QR કોડ સ્કેન કરવાનો વિકલ્પ મળશે.(ફોટો ક્રેડિટ- file)

5 / 7
તમને ચાર્જર અથવા તેના બોક્સ પર સીરીયલ નંબર મળશે.જો તમે ઈચ્છો તો એપને કેમેરાની પરવાનગી આપીને તમે QR કોડ પણ સ્કેન કરી શકો છો.જો તમારું ચાર્જર અસલી છે તો તમને આ માહિતી મળશે.

6 / 7
ચાર્જરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો : મોબાઈલ ચાર્જ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમાં પહેલુ છે તમારો મોબાઈલ ફોન કંપનીના મૂળ ચાર્જરથી જ ચાર્જ કરો. ફોનને ક્યારેય પણ ડુપ્લિકેટ અથવા અન્ય બ્રાન્ડના ચાર્જરથી ચાર્જ ન કરવો જોઈએ. ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગમાં ન રાખવો જોઈએ .જે ઈલેક્ટ્રિક બોર્ડમાં ચાર્જર લગાવવામાં આવી રહ્યું છે તેમાં કોઈ છૂટક કનેક્શન ન હોવું જોઈએ.(ફોટો ક્રેડિટ- getty image)

7 / 7
Follow Us:
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા

મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં

સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video

આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video

iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો

ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી

વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી

કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">