21.9.2024

શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી

Image - getty Image

રબડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

મોટાભાગના લોકો જલેબી સાથે રબડી ખાવાનું પસંદ કરે છે.

સૌથી પહેલા એક જાડા તળિયાવાળુ પેન લો. હવે તળિયામાં ઘી લગાવો.

હવે દૂધને ગરમ કરવા મુકો. ચમચાની મદદથી સતત દૂધને હલાવતા રહો.

જ્યારે મલાઈની પરત થાય તેની પેનની કિનારી પર લગાવી દો.

ત્યારબાદ દૂધમાં ખાંડ, ડ્રાય ફ્રુટસ ઉમેરી સતત દૂધને હલાવતા રહો.

દૂધ જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી થવા દો. હવે તેમાં પનીરના નાના ગોળા ઉમેરી થવા દો.

હવે આ રબડીને ઠંડી થવા માટે ફ્રિજમાં મુકી શકો છો.