સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!

Photos - Getty Images

21 Sep, 2024

રોજ સાંજે માત્ર એક ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે

9बजे9मिनिट Candle GIF

9बजे9मिनिट Candle GIF

સાંજે ઘરના દરવાજે દિવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મિ પ્રસન્ન થાય છે.

 એવું માનવામાં આવે છે કે સાંજે દીવો કરવો ખૂબ જ શુભ છે. આ સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે.

આ સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

સાંજના સમયે ઘરના દરવાજા પર દિવો રાખવાથી, રાહુના અશુભ પ્રભાવથી પણ બચી શકાય છે.

 વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની જમણી તરફ દીવો કરવો શુભ છે. જ્યારે તમે ઘરની બહાર આવો છો.

સરસવના તેલ અથવા ઘીનો દીવો કરવો જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Diwali GIF

Diwali GIF