પોતાના જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો

21 Sep, 2024

કરીના કપૂરે પોતાના જન્મદિવસની શરૂઆત ગ્લેમરસ અંદાજમાં કરી, લાલ ડ્રેસમાં હોટ ફોટા શેર કર્યા

કરીના કપૂર ખાન બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે.

અભિનેત્રીનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો હતો.

કરીના એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તે બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.

તેમજ કરીના તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.

તે હંમેશા તેના લુકને લઈ ચર્ચામાં રહે છે.

વાસ્તવમાં, કરીનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ઓફ શોલ્ડર રેડ ગાઉનમાં ફોટા શેર કર્યા છે.

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો તેના જન્મદિવસ પર ખૂબ વાયરલ થઈ રહી છે.