AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જો આવું થયું તો થલાપતિ વિજય દેશનો સૌથી પૈસાદાર CM બનશે

તમિલનાડુમાં, જોસેફ વિજય ચંદ્રશેખરે, જેને પ્રેમથી થલાપતિ તરીકે ઓળખે છે, વિજયે એવું કંઈક કર્યું છે જેણે ભારતના આ દૂરના રાજ્ય તમિલનાડુમાં દરેકને ચોંકાવી દીધા છે. જો આવું થયું તો થલાપતિ વિજય દેશનો સૌથી પૈસાદાર CM બનશે.

| Updated on: May 05, 2026 | 1:47 PM
Share
તમિલનાડુના રાજકારણમાં થલાપતિ વિજયની પહેલી અને ધમાકેદાર ચૂંટણી જીતથી AIADMK અને DMKના 60 વર્ષ જૂના વંશવાદી રાજકારણને મોટો ઝટકો પડ્યો છે. રસપ્રદ વાત એ છે કે 88% હિન્દુ વસ્તી ધરાવતા તમિલનાડુમાં જોસેફ વિજય ચંદ્રશેખર એ જંગી જીત મેળવી.

1 / 7
તમિલનાડુમાં ઈતિહાસ રચાયો છે. થોડા સમય પહેલા સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે પોલિટિકલ પાર્ટી ટીવીકે બનાવી હતી. ચૂંટણીના પરિણામમાં ટીવીકે પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે.

2 / 7
અત્યારસુધી કોઈ પણ પાર્ટી બહુમતના આંકડા સુધી પહોંચી ન હતી. હવે લાગે છે કે, તમિલનાડુના આગામી મુખ્યમંત્રી વિજય થલાપતિ હોય શકે છે.

3 / 7
જો આવું થયું તો વિજય થલાપતિ દેશના સૌથી પૈસાદાર મુખ્યમંત્રી તરીકે સામે આવી શકે છે.થલાપતિ વિજયના ચૂંટણીના એફિડેવિટ જોઈએ તો તેની પાસે અંદાજે 650 કોરડ રુપિયાની સંપત્તિ છે. જે હાલમાં દેશમાં જેટલા મુખ્યમંત્રી છે. તેની પાસે નથી. ટુંકમાં વિજય થલાપતિ પાસે સૌથી વધારે સંપત્તિ છે.

4 / 7
હેવ આપણે જોઈએ તો વિજય થલાપતિની પાસે કેટલી સંપત્તિ છે. તેમજ ક્યાં કયાં રોકાણ કર્યું છે. એફિડેવિટ મુજબ વિજય પાસે  6,48,85,90,407 રુપિયાની સંપત્તિ છે. તેમજ 4,18,20,03,397 રુપિયાની ચલ સંપત્તિ છે. અચલ સંપત્તિ  2,22,65,62,010  રુપિયા છે.

5 / 7
2025ના રિપોર્ટ મુજબ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ ભારતના સૌથી પૈસાદાર મુખ્યમંત્રી છે. એન. ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ): 931 કરોડથી વધુની સંપત્તિ. પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ): 332 કરોડથી વધુની સંપત્તિ. સિદ્ધારમૈયા (કર્ણાટક): 51 કરોડથી વધુની સંપત્તિ હતી.

6 / 7
 જો હવે વિજય થલાપતિ મુખ્યમંત્રી બને છે તો તે દેશનો સૌથી પૈસાદાર મુખ્યમંત્રી બનશે.

7 / 7

તમિલનાડુના રાજકારણમાં ઈતિહાસ રચનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ

રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો

અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક

મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">