AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Cancer Foods : કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે આ 5 સુપરફૂડ્સ !

હળદર : હળદરનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં થાય છે. હળદર સાથે મરીનું સેવન કરવાથી કર્ક્યુમિનનું શોષણ વધુ સારી રીતે થઈ શકે છે. નિષ્ણાતોના મતે, કર્ક્યુમિનમાં એન્ટીઑક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે કેન્સર સામે રક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.

| Updated on: Jun 26, 2026 | 11:28 AM
Share

1 / 6
બ્રોકલી : બ્રોકલીમાં એવા તત્વો હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપવામાં મદદરૂપ બની શકે છે. બ્રોકલીને બાફીને અથવા થોડું પકાવીને ખાવું વધુ ફાયદાકારક હોય છે.

2 / 6
આમળા : આમળામાં ગેલિક એસિડ અને એલેજિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, આમળા કીમોથેરાપીની કેટલીક આડઅસરો ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.

3 / 6
ગ્રીન ટી : જાપાનમાં કેન્સરના પ્રમાણ ઓછા હોવાના સંભવિત કારણોમાં ગ્રીન ટીનું નિયમિત સેવન છે. ગ્રીન ટીમાં એપિગેલોકેટેચિન ગેલેટ (EGCG) નામનું તત્વ હોય છે. જેના પર વિવિધ સંશોધનો થયા છે. કેટલીક સ્ટડીઝમાં તે કેન્સર કોષોના વિકાસને ધીમો કરવામાં મદદરૂપ છે.

4 / 6
અળસીના બીજ : અળસીના બીજમાં લિગ્નાન્સ નામના પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે. જે એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે. નિષ્ણાતોના મતે, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના સંદર્ભમાં તેના સંભવિત લાભો દર્શાવવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે,, નિયમિત અળસીના બીજનું સેવન ટ્યુમરની વૃદ્ધિ ધીમી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Hair Cair Tips : વાળને નરમ, ચમકદાર અને સિલ્કી બનાવવા માટે ઘરે બનાવો આ કુદરતી હેર જેલ !

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">