AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: સેનાના 2 જવાનો સતનામ સિંહ અને સલમાન ખાને રોઇંગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો

Asian Games 2026 : સલમાન ખાને સતનામ સિંહ સાથે મળી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બંનેએ રોઈંગ ઇવેન્ટમાં દેશ માટે મેડલ જીત્યો છે. આમ કરીને, તેઓએ 36 વર્ષ જૂનો સિલસિલો ચાલુ રાખ્યો.

| Updated on: Sep 24, 2026 | 9:13 AM
Share
એશિયન ગેમ્સ 2026માં ભારતે રોઈંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતનો આ મેડલ સતનામ સિંહની સાથે મળી સલમાન ખાને અપાવ્યો છે. ભારતની આ જોડીએ રોઈંગની પુરુષ ડબલ સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

1 / 6
સલમાન ખાન અને સતનામ સિંહે 6:13.25 મિનિટમાં પોતાની રેસ પુરી કરી હતી અને ત્રીજા સ્થાન પર છે.1500મીટર સુધી આ ભારતીય જોડી બીજા નંબર પર હતી પરંતુ ફિનિશ લાઈન પહેલા તે ત્રીજા નંબર પર આવ્યા હતા.

2 / 6
ભારતના ખાતમાં બ્રોન્ઝ મેડલ આવ્યો છે. સલમાન ખાન અને સતનામ સિંહે 36 વર્ષના આ સિલસિલાને જાળવી રાખ્યો છે. એશિયન ગેમ્સમાં ભારત 1990થી લઈ અત્યારસુધી રોઈંગમાં મેડલ જીતતું આવ્યું છે. આ સિલસિલો 2026માં પણ જાળવી રાખ્યો છે.

3 / 6
સલમાન ખાન અને સતનામ સિંહનો મેડલ એટલા માટે ખાસ છે કારણ કે, એશિયન ગેમ્સ 2026માં 3 દિવસ પહેલા જ તેની ઈવેન્ટ બદલી દેવામાં આવી હતી. આ  બંને ક્વાડ્રપલ્સ સ્કલ્સથી દુર થઈ પુરુષ ડબલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં નાંખવામાં આવ્યા હતા.

4 / 6
જેનાથી તૈયારીઓ માટે તેને 72 કલાકથી ઓછો સમય મળ્યો હતો. તેમ છતાં સલમાન અને સતનામે મેડલ જીત્યો છે.

5 / 6
ભારતીય રોઅર્સે પોતાની ઈવેન્ટ બદલવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતુ કે, તેમણે તૈયારી કરી છે. પોતાની ઈવેન્ટ તેમ છતાં બીજી ઈવેન્ટમાં કેવી રીતે ઉતરી શકે. રોઈંગ ફેડરેશને આ નિર્ણય પર કહ્યું કે,તેમણે આું મેડલની સંખ્યા વધારવા માટે કર્યું છે.

6 / 6

Breaking News : એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક સાથે ઈતિહાસ રચ્યો, રોશીબીના દેવીએ સિલ્વર મેડલ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ

કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ

શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન

ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય

લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા

ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો

બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ

AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ

અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video

કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">