પહેલી વખત લડ્યા ચૂંટણી અને લાગી લોટરી! જાણો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની રાજકીય સફર

રાજસ્થાનનો નવા મુખ્યપ્રધાન તરીક ભજનલાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન પહોંચેલા કેન્દ્રીય નિરીક્ષકોએ રાજ્યના ભાજપના સિનિયર નેતાઓ સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણ્યો હતો.

| Updated on: Dec 12, 2023 | 7:32 PM
રાજસ્થાનનો નવા મુખ્યપ્રધાન તરીક ભજનલાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન પહોંચેલા કેન્દ્રીય નિરીક્ષકોએ રાજ્યના ભાજપના સિનિયર નેતાઓ સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણ્યો હતો. આ સિવાય નિરીક્ષકો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેએ વસુંધરા રાજે સાથે પણ મુલાકાત કરી અને વાતચીત કરી હતી.

1 / 5
ભજનલાલ શર્માનું નિવાસસ્થાન જયપુરમાં જવાહર સર્કલ ખાતે છે. તે મૂળ ભરતપુરના છે. તેઓ લાંબા સમયથી સંગઠનમાં કાર્યરત છે. તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે. ભાજપે તેમને પહેલીવાર જયપુરની સાંગાનેર સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પહેલા ધારાસભ્યની ટિકિટ રદ કરીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

2 / 5
ભજનલાલ શર્મા પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ જયપુરની સાંગાનેર સીટ પરથી જીત્યા છે. તેમને ટિકિટ આપવા માટે ભાજપે વર્તમાન ધારાસભ્ય અશોક લુહાટીની ટિકિટ કાપી હતી. ભજનલાલ શર્માએ તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48,000 થી વધારે મતથી હરાવ્યા હતા.

3 / 5
ભરતપુરથી આવેલા ભજનલાલ શર્મા ઘણા લાંબા સમયથી સંગઠનમાં કાર્ય કરી રહ્યા છે. તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. આ સાથે તેઓ RSS અને ABVP સાથે પણ સંકળાયેલા છે.

4 / 5
છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ મુખ્યમંત્રીના નામની જાહેરાતની સાથે રાજસ્થાનમાં પણ બે ડેપ્યુટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">