
ભજનલાલ શર્મા
ભજનલાલ શર્મા રાજસ્થાન રાજ્યના 14મા મુખ્ય પ્રધાન છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજન લાલ શર્માનો જન્મ 1967માં ભરતપુરના અટારી નાદબાઈ ખાતે થયો હતો.
રાજસ્થાનના સાંગાનેર મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે. ભજન લાલ શર્માએ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ઓફ આર્ટસની પદવી મેળવી છે.
ભજન લાલ શર્મા રાજસ્થાન ભાજપના ચાર વાર સંગઠન મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.
Gujarat vs Rajasthan CM Salary : ગુજરાત કે રાજસ્થાન ? ક્યાં રાજયના CM નો પગાર છે વધુ, જાણો
ગુજરાતના મુખ્યમંત્રી અને રાજસ્થાનના મુખ્યમંત્રીના માસિક પગારમાં ઘણો તફાવત છે. સામાન્ય માહિતી અનુસાર ગુજરાતના CM નો પગાર રાજસ્થાનના CM કરતાં વધુ છે. મુખ્યમંત્રીનો પગાર, જેમાં અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: Feb 20, 2025
- 6:03 pm
ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2 હજાર રૂપિયાનો કર્યો વધારો
લોકસભા ચૂંટણીની આચારસંહિતા હટતાની સાથે જ આ રાજ્યમાં મુખ્યમંત્રીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને ટેકો આપવા માટે ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે. આ રકમ 6 હજારથી વધારીને 8 કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- Dilip Chaudhary
- Updated on: Jun 10, 2024
- 5:45 pm