AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં

મળતી માહિતી મુજબ આ પ્રવાસીઓ કુવૈતથી ઈન્ડિગોની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા હતા પણ હવે અમદાવાદથી આસામની કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં ફસાયા છે.

Ronak Varma
| Edited By: | Updated on: Dec 08, 2025 | 1:17 PM
Share

ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યાઓ હાલ પણ યથાવત છે. આજે સાતમો દિવસ છે, અને વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ નિયમન હજુ પણ વણઉકેલાયેલ છે. ત્યારે આ ઈન્ડિગોના સંકટ વચ્ચે અમદાવાદમાં કેટલાક મુસાફરો અટવાયા છે. કુવૈતથી આસામ જતાં મુસાફરો 5 દિવસથી અમદાવાદમાં ફસાઈ ગયા છે. ઓતોરિટી તરફથી પણ તેમને યોગ્ય જવાબ આપવામાં ન આવતો હોવાનો તેમનો આક્ષેપ છે.

અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો

મળતી માહિતી મુજબ આ પ્રવાસીઓ કુવૈતથી ઈન્ડિગોની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા હતા પણ હવે અમદાવાદથી આસામની કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા છે. ઈન્ડિગો ફ્લાઈટ કેન્સલના સંકટ વચ્ચે એરલાઈન્સ તરફથી પણ યોગ્ય જવાબ મળી રહ્યો નથી જેના કારણે આ મુસાફરો અમદાવાદમાં જ ફસાઇ ગયા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

હોટલમાં ભાડું ચૂકવી રહેવા થયા મજબૂર

આ મુસાફરોમાંથી એક રકીબ હુસૈન નામનો પ્રવાસી કુવૈતમાં વસે છે અને વર્ષમાં એકવાર પોતાના પરિવારને મળવા ભારત આવે છે. પરંતુ, ઈન્ડિગોના ફ્લાઈટ સંકટને લીધે, તેઓ છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં અટવાયેલા છે. અને હોટલનું ભાડું ચુકવીને રહેવા મજબૂર બન્યા છે. એરલાઈન્સ તરફથી યોગ્ય જવાબ ન મળતો હોવાના પણ આક્ષેપ કર્યો છે.

એરલાઈન્સ તરફથી નથી મળી રહ્યો યોગ્ય જવાબ

એક અઠવાડિયાથી દેશભરમાં ઈન્ડિગો ફ્લાઈટ કેન્સ થવાની ઘણી માહિતી મળી રહી છે. હવે આ સમસ્યાને કારણે ઘણા મુસાફરો જ્યાં હતા ત્યાંજ ફસાઈ ગયા છે. આમાંથી જ આસામના કેટલાક મુસાફરો અમદાવાદમાં ફસાયા છે અને ફ્લાઈટ અંગે કોઈ અપડેટ આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
g clip-path="url(#clip0_868_265)">