AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangtok Tourism : ગંગટોકમાં શાનદાર ફરવા લાયક સ્થળો છે, એકવાર દરેકે અહીંની મુલાકાત લેવી જોઈએ

Gangtok Tourism: જો તમે ગંગટોક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આજે અમે તમને અહીં ફરવા માટેના કેટલાક ખાસ સ્થળો વિશે જણાવીશું જે ખૂબ જ ખાસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 12:26 PM
Share
ગંગટોક સિક્કિમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. અહીં ઘણા સુંદર નજારો જોવા મળે છે, સિક્કિમની રાજધાની ગંગટોક એક એવી જગ્યા છે જે પ્રવાસીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. જો તમે ખરેખર અવિસ્મરણીય દૃશ્યો ઇચ્છતા હો, અહિ જઈ શકો છો.

1 / 6
કંગચેનજંગાનું નામ આખી દુનિયામાં ફેમસ છે.આ દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે, અહીંનો નજારો શાનદાર હોય છે. નેપાળ, સિક્કિમ અને તિબેટથી ઘેરાયેલો આ પર્વત છે. આજના સમયમાં તે પર્યટનનું અદ્ભુત સ્થળ છે. તમે દાર્જિલિંગ અને ગંગટોકથી કંચનજંગા પણ જોઈ શકો છો.

2 / 6
જો તમે ગંગટોકની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમે ભારત-ચીન સરહદના માર્ગ પર પડેલું ત્સોંગમો તળાવ પણ જોઈ શકો છો, તે અદ્ભુત નજારો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારત-ચીન સરહદના માર્ગ પર એક મંદિર પણ છે, જ્યાં પ્રવાસીઓ જઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ બોર્ડર એક એવી જગ્યા છે જ્યાં ગયા પછી તમે ભારતીય સૈનિકો સાથે ચીની સૈનિકો અને તેમના પસાર થતા ટ્રકોને જોઈ શકો છો.

3 / 6
તાશી વ્યુ પોઈન્ટ મધ્ય ગંગટોકથી 8 કિમી દૂર સ્થિત છે. આ એક ખૂબ જ અદભૂત સ્થળ છે, જ્યાંથી મુસાફરોને ભવ્ય માઉન્ટ સનિલોચ અને કંચનજંગા પર્વતનો નજારો જોવા મળે છે. કપલ્સને અહીં જવાનું ખૂબ ગમે છે. અહીં તમે કોઈપણ ઋતુમાં ફરવાની મજા માણી શકો છો.

4 / 6
રેશીના ગરમ પાણીના ઝરણાને જોવું ખૂબ જ ગમે છે,જણાવી દઈએ કે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને પ્રવાસીઓ માટે રહેવા અને આરામ કરવા અથવા રસોઈ બનાવવા માટે ઘર વગેરે ઓછા ભાવે ભાડે મળે છે. આવી સ્થિતિમાં અહીં જવું તમારા માટે ખાસ રહેશે.

5 / 6
તમે કાવી લોંગ સ્ટોકને ગંગટોકનું ગૌરવ કહી શકો છો. તે ઉત્તરીય રાજધાની ગંગટોકથી 17 કિમીના અંતરે આવેલું છે. તે ઇતિહાસ સાથે પણ સંબંધિત છે. તમને જણાવી દઈએ કે, તેની નજીક બૌદ્ધ મઠ છે. અદ્ભુત સ્ટોરીઓ સાથેનું આ સ્થળ અહીં આવતા ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.

6 / 6
Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ

સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી

NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

g clip-path="url(#clip0_868_265)">