આ દેશમાં ભૂલથી પણ ન પહેરતા જીન્સ, થશે કાયદેસરની કાર્યવાહી, જાણો કેમ?

શું તમે જાણો છો કે એક એવો દેશ છે જ્યાં જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. હા, આ દેશના લોકો જીન્સ પહેરી શકતા નથી, જો કોઈ વ્યક્તિ જીન્સ પહેરે તો પણ તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે આ દેશમાં જીન્સ પહેરવા પર કેમ પ્રતિબંધ છે અને તેની પાછળનું કારણ શું છે.

| Updated on: Jun 09, 2024 | 11:35 AM
વિશ્વના વિવિધ દેશોનો પોશાક સંપૂર્ણપણે અલગ છે. ભારતનો પરંપરાગત પોશાક અલગ છે તેવી વિવિધ દેશોના અલગ પોશાક હોય છે.  પરંતુ આજે જીન્સ મુખ્યત્વે મોટાભાગના દેશોમાં પહેરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો દેશ છે જ્યાં જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે.

1 / 6
જીહા, આ દેશના લોકો જીન્સ પહેરવું તો દૂર નામ પણ લઈ શકતા નથી, જો કોઈ વ્યક્તિ જીન્સ પહેરે તો પણ તેની સામે કાયદાકીય કાર્યવાહી થાય છે. ત્યારે આ કયો દેશ છે અને કેમ ત્યાં જીન્સ પર પ્રતિબંધ છે ચાલો જાણીએ

2 / 6
આજે, જીન્સ પહેરવા એ આખી દુનિયામાં સામાન્ય કપડાં તરીકે જોવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં, સ્ત્રી અને પુરૂષ બંને જીન્સ પહેરવાનું પસંદ કરે છે. જીન્સની ખાસિયત એ છે કે તે ગરીબથી લઈને અમીર સુધી તમામ ઉંમરના લોકોમાં લોકપ્રિય છે. હવે સવાલ એ છે કે જીન્સ કયા દેશમાં પ્રતિબંધિત છે.

3 / 6
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયામાં બ્લુ જીન્સ પર પ્રતિબંધ હતો પણ તપાસ કરતા જણાયું કે ત્યાં બ્લ્યૂ જ નહી  તમામ પ્રકારના જીન્સ પર પ્રતિબંધ છે. આટલું જ નહીં ઉત્તર કોરિયામાં લોકો જીન્સ પહેરી શકતા નથી, પરંતુ ત્યાં જીન્સ પહેરવા પર સજા પણ છે.

4 / 6
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં બ્લુ જીન્સને અમેરિકન સામ્રાજ્યવાદનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે અમેરિકાને આ દેશનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉત્તર કોરિયામાં પર બ્લુ સહિત તમામ કલરના જીન્સ પર પ્રતિબંધ છે.

5 / 6
મળતી માહિતી મુજબ ઉત્તર કોરિયાએ 2009માં સ્વીડનમાં જીન્સની નિકાસ કરવાની યોજના બનાવી હતી. જેથી ત્યાંના પબ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ તેને નોકો બ્રાન્ડના નામથી વેચી શકે. પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો એટલો વિરોધ થયો કે નિર્ણય પાછો ખેંચવો પડ્યો. એક હકીકત એ પણ છે કે ઉત્તર કોરિયામાં જીન્સ બનાવવાની છૂટ છે, પરંતુ તેને પહેરવાની મંજૂરી નથી. પરંતુ અહીં અંદરની તમામ માહિતી સંપૂર્ણપણે નિયંત્રિત છે. ઉત્તર કોરિયામાં કોઈ જીન્સ પહેરતું નથી. જેઓ જીન્સ પહેરે છે તેમની સામે સામાજિક બહિષ્કાર અને કાનૂની કાર્યવાહી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video

ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video

ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ

બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો

હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન

અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">