Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ પ્રગટાવી રામજ્યોતિ, ઝગમગી ઉઠયુ પીએમ આવાસ

અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશમાં નવી પરંપરા શરુ થઈ રહી છે. દીવાળી અને દેવ દીવાળીની જેમ હવે દેશવાસી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પણ દીવાળી ઉજવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ રામજ્યોતિ પ્રગટાવીને નવા ટ્રેન્ડની શરુઆત કરી છે.

| Updated on: Jan 22, 2024 | 9:03 PM
આ પહેલા સોમવારે પીએમ મોદી મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. ગર્ભગૃહમાં વડાપ્રધાને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક વિધિઓ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

1 / 5
જેમ જેમ સાંજ થતી ગઈ તેમ તેમ સમગ્ર દેશ દીવાઓથી ઝળહળી ઉઠયો જાણે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી હોય. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દીપોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.

2 / 5
 પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ અયોધ્યામાં એરપોર્ટ અને અન્ય વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે 22 જાન્યુઆરીએ દિવાળી મનાવવાની અપીલ કરી હતી.

3 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેમના નિવાસસ્થાન એટલે કે પીએમઓમાં રામજ્યોતિ પ્રગટાવતા જોવા મળ્યા છે. સમગ્ર પીએમઓમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

4 / 5
વડાપ્રધાનની સાથે, કેબિનેટમાં તેમના સાથીદારો પણ ભગવાન રામના અયોધ્યા આગમન પર તેમના નિવાસસ્થાન પર શ્રી રામ જ્યોતિ પ્રગટાવતા જોવા મળ્યા હતા. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું છે કે આ શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ રામજ્યોતિ પ્રગટાવે અને તેમના ઘરોમાં પણ રામલલ્લાનું સ્વાગત કરે. જય સિયા રામ!

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">