21 ફેબ્રુઆરી 2025

પાકિસ્તાનમાં ભારતીય કંપનીનું જોવા મળ્યું વર્ચસ્વ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં શરૂ થઈ ગઈ છે, જ્યાં 8 ટીમો ટાઈટલ જીતવા માટે સ્પર્ધા કરી રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

આ ટુર્નામેન્ટ માટે બાકીની  7 ટીમો પાકિસ્તાનમાં છે પરંતુ ટીમ ઈન્ડિયા તેની મેચ  દુબઈમાં રમી રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

ભલે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમી રહી નથી, પરંતુ ટુર્નામેન્ટની વચ્ચે પાકિસ્તાનમાં એક ભારતીય કંપનીની ચમક જોવા મળી છે

Pic Credit - PTI/Instagram/Getty

આ કંપની અમૂલ કોઓપરેટિવ છે, જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ડેરી ઉત્પાદનો માટે પ્રખ્યાત છે.

Pic Credit - PTI/Instagram/Getty

વાસ્તવમાં અમૂલ કોઓપરેટિવ આ ટુર્નામેન્ટમાં રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર છે

Pic Credit - PTI/Instagram/Getty

સ્પોન્સર હોવાના કારણે દક્ષિણ આફ્રિકાની જર્સી પર અમૂલનો લોગો જોવા મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

લગભગ 80 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી અમૂલ કોઓપરેટિવ લાંબા સમયથી દક્ષિણ આફ્રિકાની સ્પોન્સર છે

Pic Credit - PTI/Instagram/Getty

ક્રિકેટ ઉપરાંત અમૂલ  ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાની પણ સ્પોન્સર રહી ચૂકી છે

Pic Credit - PTI/Instagram/Getty