શું તમે પ્રેગ્નેન્સી દરમિયાન પેટમાં ખંજવાળ કે ઇચિંગથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય તુરંત મળશે રાહત
સગર્ભાવસ્થા દરમિયાન, જેમ જેમ બાળક વધે છે, ત્વચા ખેંચાવા લાગે છે, જેના કારણે ખંજવાળ સ્વાભાવિક છે. ચાલો જાણીએ કે રાહત મેળવવા માટે તમે કઈ વસ્તુઓ લાગુ કરશો.
Most Read Stories